શોધખોળ કરો

Court News: મુસ્લિમોને બહુપત્નિત્વ અને તલાક આપતા રોકી શકતી નથી અદાલતોઃ કેરલ હાઇકોર્ટ

કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે અદાલતો મુસ્લિમ વ્યક્તિને તલાક આપતા રોકી શકે નહીં. એટલું જ નહી એક કરતાં વધુ લગ્ન કરતા પણ અટકાવી શકે નહીં

Court News: કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે અદાલતો મુસ્લિમ વ્યક્તિને તલાક  આપતા રોકી શકે નહીં. એટલું જ નહી એક કરતાં વધુ લગ્ન કરતા પણ અટકાવી શકે નહીં. કારણ કે તે મુસ્લિમ કાયદા અથવા શરિયત મુજબનું કાર્ય છે. કોર્ટે કહ્યું હતું કે આમ કરવું ભારતના બંધારણની કલમ 25 હેઠળ તેમના અધિકારોનું ઉલ્લંઘન થશે.

કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ સોફી થોમસની ખંડપીઠે કહ્યું હતું કે જો છૂટાછેડા કે કોઈ ધાર્મિક કૃત્ય પર્સનલ લૉ અનુસાર કરવામાં ન આવે તો તેને કોર્ટ ઓફ લૉમાં પડકારવામાં આવી શકે છે. જો કે, કોઈ પણ અદાલત વ્યક્તિને તેમ કરતા રોકી શકે નહીં. ખંડપીઠે કહ્યું કે આવી બાબતોમાં કોર્ટનો અધિકારક્ષેત્ર મર્યાદિત છે.

કોર્ટ મુસ્લિમ પુરુષોને એક કરતા વધુ લગ્ન કરતા રોકી શકે નહીં

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમ પુરૂષોને એક સમયે એકથી વધુ લગ્ન કરવાનો અધિકાર પર્સનલ લો હેઠળ નિર્ધારિત છે. કોર્ટ તેમને આમ કરવાથી રોકી શકે નહીં. નોંધપાત્ર વાત એ છે કે બેન્ચ એક મુસ્લિમની અરજી પર સુનાવણી કરી રહી છે. જેમાં ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને છૂટાછેડા આપવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. વાસ્તવમાં ફેમિલી કોર્ટે મુસ્લિમ પુરુષના બીજા લગ્ન વિરુદ્ધની અરજીને મંજૂરી આપી દીધી છે. જો કે, આ બંને આદેશોને ફગાવીને કેરળ હાઈકોર્ટે પીડિત મહિલાને કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી છે.

પીડિત મહિલાને પિટિશન દાખલ કરવાની મંજૂરી

કોર્ટે કહ્યું કે પીડિત મહિલા પોતાની અરજી દાખલ કરી શકે છે. પરંતુ ફેમિલી કોર્ટ મુસ્લિમ પુરુષને છૂટાછેડા લેવા અને બીજા લગ્ન કરતાં રોકી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ધાર્મિક મામલામાં કોઈ દખલ ન કરી શકે, આવું કરવું બિલકુલ ખોટું હશે.

India A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન

Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ

Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget