શોધખોળ કરો

પિતાની સંપતિમાંથી દીકરીઓને કેટલો ભાગ મળી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું કે, આ ઉત્તરાધિકારી કાયદો 2005માં સંશોધનની વ્યાખ્યા છે. આ સંશોધન પહેલા પણ કાયદો કહેતો હતો કે જો કોઇ દીકરીના પિતાનુ મૃત્યુ થઇ ગયુ છે, ત્યારે પણ સંપતિમાં તેને દીકરાના બરાબરનો ભાગ જ મળશે

નવી દિલ્હીઃ સંપતિને લગતા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે, વારસાગત સંપતિમાં વહેંચણીને લઇને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ફેંસલો આપ્યો છે, સુપ્રીમ કોર્ટે વારસાગત સંપતિમાં દીકરીઓને બરાબરની ભાગીદાર માની છે. જસ્ટીસ અરુણ મિશ્રની બેન્ચે ફેંસલો સંભળાવતા એક ખાસ ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે દીકરીઓ હંમેશા દીકરી રહે છે, દીકરા તો ફક્ત લગ્ન સુધી જ દીકરા રહે છે. કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું કે, આ ઉત્તરાધિકારી કાયદો 2005માં સંશોધનની વ્યાખ્યા છે. આ સંશોધન પહેલા પણ કાયદો કહેતો હતો કે જો કોઇ દીકરીના પિતાનુ મૃત્યુ થઇ ગયુ છે, ત્યારે પણ સંપતિમાં તેને દીકરાના બરાબરનો ભાગ જ મળશે. પિતાની સંપતિમાંથી દીકરીઓને કેટલો ભાગ મળી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે જો 2005 પહેલા કોઇ દીકરી કે મહિલાના પિતાનુ મૃત્યુ થઇ ગયુ હોય, તો આવી સ્થિતિમાં શું થશે. સુપ્રીમ કોર્ટે આજના ફેંસલાથી તે વિવાદને ખતમ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે આનો વિવાહ સાથે કંઇપણ લેવાદેવા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget