શોધખોળ કરો

મોતની સજા પામેલા દોષિતો ગમે ત્યારે તેને પડકારી શકે નહીઃ સુપ્રીમ કોર્ટ

ગુરુવારે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં મોતની સજા પામેલા દોષિતોને સાત દિવસમાં ફાંસી માટેની ગાઇડલાઇન નક્કી કરવાની માંગ કરતી અરજી પર તત્કાળ સુનાવણી કરવાની વિનંતી કરી હતી.

નવી દિલ્હીઃ કાયદાકીય દાવપેચના કારણે નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસીમાં થઇ રહેલા વિલંબ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, એવો સંદેશ જવો જોઇએ નહી કે મોતની સજા ઓપન એન્ડેડ છે અને તેની સજા પામેલા કેદી કોઇ પણ સમયે તેને પડકારી શકે છે. બીજી તરફ ગુરુવારે કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં મોતની સજા પામેલા દોષિતોને સાત દિવસમાં ફાંસી માટેની ગાઇડલાઇન નક્કી કરવાની માંગ કરતી અરજી પર તત્કાળ સુનાવણી કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચારેય દોષિતો એક પછી એક અરજી દાખલ કરીને ફાંસીમાં વિલંબ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે આ કાયદાની રીતે થવું જોઇએ અને જજોનું સમાજ અને પીડિતો પ્રત્યે પણ કર્તવ્ય છે કે તેઓ ન્યાય કરે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ. બોબડે, જસ્ટિસ એસ.એ. નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ ટિપ્પણીઓ મોતની સજા પામેલા એક પ્રેમી પંખીડાની રિવ્યૂ પિટિશન પર સુનાવણી દરમિયાન કરી છે. આ કેસ ઉત્તર પ્રદેશમાં 2008માં એક જ પરિવારના સાત લોકોની હત્યા સાથે જોડાયેલો છે. પરિવારની એક યુવતીએ પ્રેમ પ્રસંગમાં પોતાના પ્રેમી સાથે મળીને પોતાના માતાપિતા, બે ભાઇઓ અને ભાભીઓ સાથે પોતાના 10 મહિનાના ભત્રીજાની હત્યા કરી દીધી હતી. 2015માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં યુવતી અને તેના પ્રેમીની મોતની સજા  યથાવત રાખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો
જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget