શોધખોળ કરો

Delhi: અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં જીત્યો વિશ્વાસ મત, AAPના પક્ષમાં પડ્યા 58 મત

દિલ્હી વિધાનસભામાં હંગામા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 58 મત પડ્યા હતા

Arvind Kejriwal : દિલ્હી વિધાનસભામાં હંગામા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 58 મત પડ્યા હતા. જ્યારે વિપક્ષમાં એક પણ મત પડ્યો ન હતો.  જે પછી વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હકીકતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવા અને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના આરોપો વચ્ચે આજે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો.

દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે દિલ્હીમાં બીજેપીનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. તેણે લગભગ 10 રાજ્યોમાં 20 કરોડમાં ધારાસભ્યો ખરીદ્યા છે, દિલ્હીમાં પણ 40 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થયો હતો. 20 કરોડ રૂપિયા ઓછા હોતા નથી તેમ છતાં અહીં કોઈ વેચાયું નથી. તેમણે કહ્યું કે AAP ધારાસભ્ય જેલમાં છે, એક કેનેડામાં અને ત્રીજો ઓસ્ટ્રેલિયામાં છે. આ પછી પણ 58 વોટ અમારી તરફેણમાં પડ્યા છે.

સંગમ વિહાર કેસ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે બાળકીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે અને દોષિતોને સખત સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત છે, LG અને કેન્દ્ર સરકારે તેના પર પગલાં લેવા જોઈએ.

 

Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ

GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો

September Changes: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો, જાણો ક્યાં વધુ રૂપિયા ખર્ચવા પડશે અને ક્યાં થશે બચત

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો? આ 5 મોટા ફેક્ટર કરશે નક્કી
8મું પગાર પંચ: પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો? આ 5 મોટા ફેક્ટર કરશે નક્કી
આધાર કાર્ડથી બેંક ખાતું ખાલી થઈ શકે? જાણી લો UIDAI નો આ મોટો ખુલાસો
આધાર કાર્ડથી બેંક ખાતું ખાલી થઈ શકે? જાણી લો UIDAI નો આ મોટો ખુલાસો
સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
Embed widget