શોધખોળ કરો

ED Raid: કેજરીવાલની પત્નીના સંબંધીઓને ત્યાં EDના દરોડા, FEMA મામલે થઇ કાર્યવાહી

સુનીતા કેજરીવાલના સંબંધીનું નામ એસપી ગુપ્તા છે, જેમના દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં સ્થિત ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે.

ED Raid: ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્નીના સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના સંબંધીના ઘરે દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ 26 માર્ચ (મંગળવાર)ના રોજ સવારે 8 વાગ્યાથી 27 માર્ચ (બુધવાર)ના રોજ સાંજે 6 વાગ્યા સુધી દરોડા પાડ્યા છે. ED દ્વારા આ કાર્યવાહી ફેમા સાથે જોડાયેલા એક જૂના કેસમાં કરવામાં આવી છે. સુનીતા કેજરીવાલના સંબંધીનું નામ એસપી ગુપ્તા છે, જેમના દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં સ્થિત ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે.

EDની ટીમ દ્વારા 34 કલાકના દરોડામાં એસપી ગુપ્તાના ઘરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ટીમને ત્યાંથી શું મળ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) સંબંધિત એક જૂના કેસમાં EDની કાર્યવાહી જોવા મળી છે. ભ્રષ્ટાચાર સામે તપાસ એજન્સીની કાર્યવાહી હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળી રહી છે.

કેજરીવાલની ED કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની કસ્ટડીમાં છે. તેમની કસ્ટડીનો સમયગાળો ગુરુવારે (28 માર્ચ) સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારબાદ ED કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે EDએ લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે, જેના દ્વારા તે ફરીથી કેજરીવાલની કસ્ટડીની માંગ કરી શકે છે.

કેજરીવાલ કોર્ટમાં કરશે મોટો ખુલાસો

સુનીતા કેજરીવાલે બુધવારે કહ્યું કે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે બે વર્ષની તપાસ છતાં ED એક પણ પુરાવા શોધી શક્યું નથી. તેઓએ મુખ્યમંત્રીના આવાસ પર દરોડા પાડ્યા પરંતુ માત્ર 73,000 રૂપિયા જ મળ્યા. કસ્ટડીમાં હતા ત્યારે મારા પતિએ જળ મંત્રી આતિશીને સૂચનાઓ આપી હતી. આ અંગે કેન્દ્રને સમસ્યા હતી. શું તેઓ દિલ્હીને નષ્ટ કરવા માંગે છે?                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget