શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

દિલ્હીમાં એક દિવસમાં થયા રેકોર્ડ કોરોના ટેસ્ટ, CM કેજરીવાલે કહ્યું- તપાસ ક્ષમતા 4 ગણી વધી

જધાનીમાં શુક્રવાર 26 જૂનના રોજ 21,144 ટેસ્ટ કરવામાં આવ્યા અને સાથે જ ટેસ્ટિંગ પણ ચાર ગણુ વધારવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકે તે માટે શનિવારથી સમગ્ર શહેરમાં સીરોલૉજિકલ સર્વે શરૂ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં શુક્રવારે 21 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે દિલ્હીમાં એક દિવસમાં કરવામાં આવેલા સૌથી વધારે ટેસ્ટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું, રાજધાનીમાં શુક્રવાર 26 જૂનના રોજ 21,144 ટેસ્ટ કરવામાં આવ્યા અને સાથે જ ટેસ્ટિંગ પણ ચાર ગણુ વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં હવે આક્રમક રીતે ટેસ્ટિંગ અને આઈસોલેશનની પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે.
દિલ્હી સરકારને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર તરફથી રેપિડ ટેસ્ટિંગ કિટથી તપાસની મંજૂરી મળી છે. જે બાદ દિલ્હીમાં સેમ્પલ તપાસમાં વેગ આવ્યો છે અને સતત ટેસ્ટિંગ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં કોરોના સંક્રમણના મામલા 77,240 સુધી પહોંચી ગયા છે. જેમાંથી 2,492 લોકોના મોત થયા છે જ્યારે 27,657 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Embed widget