શોધખોળ કરો

AAPનું કંઇ ન બગાડી શક્યા પક્ષ પલટુઓ, કપિલ મિશ્રા, અલકા લાંબા સહિત 8માંથી 7 ઉમેદવારોની થઈ ભૂંડી હાર

આપના તમામ પક્ષ પલટુઓ પૈકી માત્ર અનિલ વાજપેયીની જીત થઈ. ભાજપમાંથી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડેલા અનિલ કુમાર વાજપેયીએ આમ આદમી પાર્ટીના નવીન ચૌધરીને 6079 મતથી હાર આપી હતી.

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને  8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.  2015ની વિધાનસભા ચૂંટણી બાદ આપના સંસ્થાપક સભ્યો યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ સહિત અન્ય નેતાઓ કેજરીવાલનો સાથ છોડી ગયા હતા તેમ છતાં ચૂંટણીમાં કોઈ અસર જોવા મળી નહોતી. AAPમાંથી BJPમાં આવેલા ઉમેદવારની જીત આપના તમામ પક્ષ પલટુઓ પૈકી માત્ર અનિલ વાજપેયીની જીત થઈ છે. ભાજપમાંથી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડેલા અનિલ કુમાર વાજપેયીએ આમ આદમી પાર્ટીના નવીન ચૌધરીને 6079 મતથી હાર આપી હતી. 2015ની વિધાનસભા ચૂંટણીમાં અનિલ વાજપેયી આમ આદમી પાર્ટીની સીટ પરથી 7482 મતથી જીત્યા હતા. અલકા લાંબા સહિત આ પક્ષ પલટુઓ હાર્યા કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા કપિલ મિશ્રા ઉપરાંત અલકા લાંબા, આદર્શ શાસ્ત્રી, એનડી શર્મા, કમાન્ડો સુરેન્દ્ર સિંહ, રામ  સિંહ નેતાની ચૂંટણીમાં હાર થઈ હતી. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાની ખરાબ રીતે હાર થઈ હતી. અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા હતા. જ્યારે  આપના પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સુમન ગુપ્તાને 21307 મત મળ્યા હતા. Delhi Election Results:  આ 5 કારણોથી કેજરીવાલે દિલ્હીમાં જીતની લગાવી હેટ્રિક, જાણો વિગત Delhi Election Results: પી ચિદમ્બરમે કહ્યું,- AAPની જીત થઈ, મૂર્ખ બનાવતા તથા ફેંકનારા લોકોની હાર થઈ Delhi Election Results: બિજવાસન સીટ પરથી AAPના ઉમેદવારનો માત્ર કેટલા મતથી થયો વિજય ? જાણો વિગત Delhi Election Results: 2015ની જેમ 2020માં પણ ન ખુલ્યું કોંગ્રેસનું ખાતું, મતની ટકાવારી જાણીને ચોંકી જશો મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget