શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ AIIMSમાં લાગી ભીષણ આગ, શાર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એમ્સમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એમ્સમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે આગ પહેલા અને બીજા ફ્લોર પર લાગી છે. દર્દીઓને હાલ અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
એમ્સની ટીચિંગ બ્લોકમાં આગ લાગ્યાની માહિતી મળતા ફાયર બ્રિગેડની 34 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સલામતીના કારણોસર એમ્સનો ઇમરજન્સી વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે.Delhi: 22 fire tenders rushed to the All India Institute of Medical Sciences; emergency lab at AIIMS has been shut after a fire broke out near the emergency ward https://t.co/GH89IkDn00
— ANI (@ANI) August 17, 2019
હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી ગંભીર હાલતમાં એઇમ્સમાં ભરતી છે. આ વોર્ડ આગ લાગી ત્યાંથી માત્ર 500 મીટર દૂર છે. રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ તથા વીવીઆઈપીની આવ-જા રહે છે. ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરોDelhi: A fire has broken out on first and second floor at All India Institute of Medical Sciences (AIIMS). Fire brigade present at the spot pic.twitter.com/KRd3oBpO4d
— ANI (@ANI) August 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement