શોધખોળ કરો

દિલ્લી સરકારે 15 વકીલોની નિયુક્તિ રદ્દ કરવાના ઉપરાજ્યપાલના નિર્ણયને નકાર્યો

નવી દિલ્લી: દિલ્લી સરકારે પોતાના દ્વારા નિયુક્ત કરેલા 15 વકીલોની નિયુક્તિ રદ્દ કરવાના ઉપરાજ્યપાલ નજીબ જંગના નિર્ણયને શુક્રવારે નકારી દીધો, જેમાં ઉરરાજ્યપાલ કાર્યાલય અને આપ સરકારની વચ્ચે ટકરાવ આશંકા પૈદા થઈ ગઈ છે. જો કે ઉપરાજ્યપાલ કાર્યાલયે આ કદમને લઈને કેજરીવાલ સરકારની નિંદા કરી છે અને કહ્યું કે ઉચ્ચ ન્યાયાલયના ચાર ઓગસ્ટના નિર્ણય પ્રમાણે ઉપરાજ્યપાલ તમામ વહીવટી મુદ્દામાં અંતિમ ઓથોરિટી છે. તેના પહેલા કાલે જંગે ઉચ્ચતમ ન્યાયાલયના 15 વકીલોની પેનલની નિયુક્તિ રદ્દ કરી નાંખી હતી, અને આ વકીલોની નિયુક્તિ પર ફેક્ટોએ મંજૂરી આપવાથી ઈનકાર કરી દીધો હતો. ઉપરાજ્યપાલના નિર્ણયને નકારવાનો નિર્ણય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો હતો. કેજરીવાલ સરકારે આ 15 વકીલોને વર્ષ 2014 અને 2015માં ઉપરાજ્યપાલની પૂર્વાનુમતિ વગર જ નિયુક્ત કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget