શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, રોડ પર પાણી ભરાવાથી સર્જાયો ટ્રાફિક જામ
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે, આગામી સપ્તાહથી રાજધાનીમાં તાપમાનમાં વધારો થશે અને ગરમીનો પારો 30 ડિગ્રીને પાર કરી શકે છે.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત આસપાસના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો અચાનક વરસી પડ્યા હતા, જેના કારણે પાણી પાણી થઈ ગયું હતું. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં સડક પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને ભેજનું પ્રમાણ 60 ટકા હતું. શુક્રવારે અન્ય સ્થાનની તુલનામાં દિલ્હીના મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો. શુક્રવાર દિલ્હીનું મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.Delhi: Water-logging near AIIMS (All India Institute Of Medical Sciences), following rainfall in the national capital today. pic.twitter.com/NLnoJ41z97
— ANI (@ANI) March 14, 2020
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે, આગામી સપ્તાહથી રાજધાનીમાં તાપમાનમાં વધારો થશે અને ગરમીનો પારો 30 ડિગ્રીને પાર કરી શકે છે. માર્ચના અંતિમ સપ્તાહમાં 35 ડિગ્રી સેલ્સિયસ અને એપ્રિલમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે છે.Delhi: Rain lashes parts of the city; visuals from Rajpath and Parliament street. pic.twitter.com/NdiWBdvTZN
— ANI (@ANI) March 14, 2020
દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વરસાદ અને કરાથી વિવિધ દુર્ઘટનામાં 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે બિહારમાં ભારે વરસાદ અને કરા પડવાથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ લોકોના મોત થયા છે.#WATCH Weather change in Delhi; Rain accompanied with hailstorm lashes parts of the national capital. Visuals from South Delhi. pic.twitter.com/JSgoa8de1f
— ANI (@ANI) March 14, 2020
never seen anything like this before. #DelhiRains #hailstorm pic.twitter.com/pKUlUvtT5s
— Dheeraj Dewan (@dewan_ji) March 14, 2020
IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડોHailstorm in Delhi today. #DelhiRains pic.twitter.com/TPBvOYhSrn
— Shiv Sharma (@shivsharmaIND) March 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement