શોધખોળ કરો

માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા હતા લોકો, બાદમાં નાના બાળકે કર્યું એવું કે તમે પણ બોલી ઉઠશો વાહ

આ વીડિયો હિમાચલ પ્રદેશના ધર્મશાળાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો માસ્ક પહેર્યા વગર બિંદાસપણે ફરી રહ્યા છે. આ સ્થિતમાં નાનો બાળક હાથમાં ડંડો લઈને માસ્ક પહેરવા માટે લોકોને કહી રહ્યો છે. 

હાલ દેશમાં કોરોના વાયરસની  બીજી લહેર ધીમી પડી છે તેમ છતાં લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી  રહી છે. આ દરમિયાન કેટલાક એવા લોકો છે જે બેદરકાર બનીને માસ્ક પહેર્યા વગર ભીડભાડ વાળી જગ્યાએ ફરતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે. પરંતુ ત્યાં ઉપસ્થિત એક બાળકે જે કર્યું તે લોકોનું દિલ જીતી લેનારું છે. એટલું જ નહીં યૂઝર્સ આ બાળકની પ્રશંસા પણ કરી રહ્યાછે.

આ વીડિયો હિમાચલ પ્રદેશના ધર્મશાળાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો માસ્ક પહેર્યા વગર બિંદાસપણે ફરી રહ્યા છે. આ સ્થિતમાં નાનો બાળક હાથમાં ડંડો લઈને માસ્ક પહેરવા માટે લોકોને કહી રહ્યો છે.  એટલું જ નહીં ત્યાંથી પસાર થતાં દરેક લોકોને તે માસ્ક ક્યાં છે તેમ પૂછી રહ્યો છે.

વીડિયો જોઈને ઘણા લોકો બાળકની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો માસ્ક પહેર્યા વગર લોકોને લાપરવાહ પણ ગણાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ધર્મશાલા લોકલ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ એક યૂઝર્સે લખ્યું- ભણેલા ગણેલા લોકો કરતાં તો આ બાળક વધારે સમજદાર છે. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, જે લોકો બેદરકાર થઈને ફરી રહ્યા છે તેઓ જ કોરોના ફેલાશે ત્યારે સરકાર પર દોષનો ટોપલો ઢોળશે.

View this post on Instagram
 
A post shared by Dharamshala Triund Mcleodganj™ (@dharamshalalocal)

 સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, કેટલાક વિસ્તારમાં બીજી લહેર હજુ પણ મર્યાદીત સ્વરૂપે હાજર છે.  હિલ સ્ટેશનો પર ફરવા જતાં લોકો કોવિડ ગાઇડલાઇનને ફોલો નથી કરતાં. જો પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો અમે પ્રતિબંધોમાં આપેલી ઢીલ ફરીથી રદ્દ કરી શકીએ છીએ. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Embed widget