શોધખોળ કરો

શું આયુષ મંત્રાલયે બાબા રામદેવની દવા ‘કોરોનિલ’ પર પ્રતિબંધ લગાવનાર ડોક્ટરને હટાવી દીધા? જાણો શું છે હકીકત ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ અહેવાલ વિશે સરકારી સંસ્થા પીઆઈબીએ ખુલાસો કર્યો છે.

નવી દિલ્હીઃ હાલમાં જ યોગગુરુ બાબા હામદેવાની પતંજલિએ કોરોનાની આયુર્વેદિક દવા બનાવી લીધાનો દાવો કર્યો હતો. બાબા રામદેવનો દાવો હતો કે કોરોનાને હરાવવા માટે આ પ્રથમ આયુર્વેદિક દવા છે જેમાં 100 ટકા દર્દી સાજા થઈ ગયા છે. બાબા રામદેવનો દાવો હતો કે આ દવાનું ટ્રાયલ પણ થઈ ગયું છે. જોકે આયુષ મંત્રાલયે તેના પર વિરોધ નોંધાવ્યો હોત અને મંજૂરી વગર જ પ્રચાર પ્રસાર કરવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આયુષ મંત્રાલયના જે ડોક્ટરે બાબા રામદેવની દવા ‘કોરોનિલ’ પર પ્રતિબંધ લગાવ્યો હતો તે ડોક્ટરને હટાવી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ અહેવાલ વિશે સરકારી સંસ્થા પીઆઈબીએ ખુલાસો કર્યો છે. પીઆઈબીએ સરકાર તરફથી કહ્યું કે, યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિની દવા કોરોનિલ પર પ્રતિબંધ લગાવનાર ડોક્ટર મુજાહિદ હુસૈનને આયુષ મંત્રાલયમાંતી હટાવવાનો દાવો ખોટો છે.
પીઆઈબીએ આ મામલે કહ્યું કે, આયુષ મંત્રાલયે જણાવ્યું છે કે, હાલમાં કોઈપણ ડોક્ટર કે કોઈપણ ડ્યૂટી કે સેવામાંથી હટાવવામાં નથી આવ્યા. એવામાં એ સ્પષ્ટ છે કે, આ વાયરલ થઈ રહેલ મેસેજમાં કોઈ સત્ય નથી અને એ સંપૂર્ણ ખોટો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
Embed widget