શોધખોળ કરો

પેરિયાર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ રજનીકાંત સામે ફરિયાદ

કઝગમની ફરિયાદમાં રજનીકાંત વિરુદ્ધ આઇપીસીની કલમ 153(એ) હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ દ્રવિદાર વિદુથલઇ કઝગમના સભ્યોએ તમિલ સુપરસ્ટાર રજનીકાંત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. રજનીકાંત પર પેરિયાર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. કઝગમની ફરિયાદમાં રજનીકાંત વિરુદ્ધ આઇપીસીની કલમ 153(એ) હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે અભિનયથી રાજનીતિમાં આવેલા રજનીકાંતે છેલ્લા દિવસોમાં  તમિલનાડુની મુખ્ય વિપક્ષ પાર્ટી ડીએમકે પર નિશાન સાધ્યું હતું. રજનીએ દ્રવિડ આંદોલનના જનક ગણાતા એમ કરુણાનીતિ અને પેરિયાર ઇવી રામસામી પર ટિપ્પણી કરી હતી. સુપરસ્ટારે કહ્યું કે, પેરિયાર હિંદુ દેવતાઓના કટ્ટર આલોચક હતા પરંતુ તે સમયે કોઇએ પેરિયારની ટીકા કરી નહોતી. દ્રવિડ વિદુથલઇ કઝગમે રજનીકાંત પર સમાજ સુધારક પેરિયાર દ્ધારા 1971માં કરવામાં આવેલી રેલીના  સંદર્ભમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતે. આ સંદર્ભમાં માફી માંગવાની પણ માંગણી કરાઇ હતી. સંગઠને કહ્યું કે, એક્ટરે 14 જાન્યુઆરીના રોજ એક પત્રિકાના કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. મણિએ એક્ટર પાસે શરત વિના માફી માંગવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, તેમના સંગઠને આ બાબતને લઇને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget