શોધખોળ કરો
Advertisement
કર્ણાટક અને ઝારખંડમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, ભૂકંપના આ ઝટકા શુક્રવારે સવારે 6 વાગ્યાને 55 મિનિટ પર અનુભવાયો હતો.
નવી દિલ્હી: દેશમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કર્ણાટકના હપ્પીમાં આજે 6:55 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. અહીં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે આ જ સમયે ઝારંખડના જમશેદપુરમાં પણ ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જમશેદપુરમાં રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જો કે, હાલ કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.
આ પહેલા 3 જૂને નોઈડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂંકપની તીવ્રતા 3.2 હતી. એક અઠવાડિયામાં બીજી વખત નોઈડાના ઝટકો અનુભવાયો હતો. આ પહેલા 29 મેના રોજ દિલ્હી -એનસીઆરના અનેક વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion