શોધખોળ કરો

Earthquake: નવા વર્ષના પહેલા જ દિવસે ભૂકંપના ઝટકા, દિલ્હી અને હરિયાણીની ધરતી ધ્રૂજી

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS) અનુસાર, રવિવાર (01-01-2023) મોડી રાત્રે 1:19 વાગે હરિયાણાના જિજ્જરના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો,

Earthquake in Delhi: નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિસવે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના (Earthquake) ઝટકા અનુભવાયા, નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (National center for seismology)એ ભૂકંપની તીવ્રતા માપી. સેન્ટરે બતાવ્યુ કે, ભૂકંપની તીવ્રતા 3.8 રહી, જોકે, આ ઝટકાથી કોઇ જાન-માલને હાનિ પહોંચી નથી. 

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (NCS) અનુસાર, રવિવાર (01-01-2023) મોડી રાત્રે 1:19 વાગે હરિયાણાના જિજ્જરના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો, જેની ઉંડાઇ જમીનથી 5 કિમી નીચે હતી. સેન્ટરમાથી મળેલા રીડિંગ અનુસાર, ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 3.8 હતી, આનાથી દિલ્હી-એનસીઆરના કેટલાય વિસ્તારોમાં ધરતી ધ્રુજી હતી. 

આ પહેલા 12 નવેમ્બરે આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટ સ્કેલ પર 5.4 હતી, જે નેપાલમાં સાંજે લગભગ 7:57 વાગે આવ્યો હતો, નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ કહ્યું હતુ કે, ભૂકંપની ઉંડાઇ જમીનથી 10 કિમી નીચે હતી. 

Earthquake in Mandi: વર્ષના અંતિમ દિવસે હિમાચલમાં ધરતી હલી, આવ્યો 2.8 તીવ્રતાનો ભૂંકપનો ઝટકો -
Earthquake in Himachal: વર્ષ 2022 ના અંતિમ દિવસે હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર ધરતી હલી છે, અહીં આવેલા ભૂકંપના ઝટકાની રિએક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8 માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા જિલ્લા મંડીના નાલૂમાં આવ્યા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.80 માપવામાં આવી છે. ભૂકંપ સવારે 5 વાગીને 51 મિનીટ પર આવ્યો છે. આ ભૂકંપના ઝટટકા જમીનની અંદર પાંચ કિલોમીટર અંદર આવ્યા. જોકે, રાહતની વાત એ છે કે, આ ભૂકંપના કારણે કોઇ જાન-માલને નુકશાન નથી પહોંચ્યુ.

16 નવેમ્બરે પણ મંડીમાં આવ્યો હતો ભૂકંપ - 
આ પહેલા 16 નવેમ્બરે પણ મંડી અને કુલ્લૂમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, 3 ડિસેમ્બરે ચંબામાં રાત્રે 12:38 પર ભૂકંપ આવ્યો હતો, 16 ડિસેમ્બરે પણ કિન્નોરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, તે સમયે ભૂકંપની તીવ્રતા 3.40 માપવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Embed widget