શોધખોળ કરો

Shiv Sena Symbol: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને આપ્યું મશાલ ચિહ્ન, પાર્ટીનું નામ હશે 'શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે'

ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મસાલનું ચૂંટણી ચિહ્ન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનું નામ શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે હશે.

Shiv Sena Symbol: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મસાલનું ચૂંટણી ચિહ્ન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનું નામ શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે હશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને વચગાળાના આદેશ હેઠળ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે  મશાલનું પ્રતીક ફાળવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથની પાર્ટીનું નામ બાલાસાહેબ આંચી શિવસેના હશે. કેન્દ્રીય ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતીકને લઈને મોકલવામાં આવેલા ત્રણ સૂચનોને સ્વીકાર્યા નથી. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં 3 ચૂંટણી ચિહ્નો મોકલી આપવા જણાવ્યું હતું.

શિંદે જૂથને નવા ચૂંટણી પ્રતીકો આપવા પડશે

આ પછી ચૂંટણી પંચે આ પ્રતીકો અને નામોની તપાસ કરી. ચૂંટણી પંચે ધાર્મિક અર્થને ટાંકીને શિવસેનાના હરીફ જૂથને ચૂંટણી પ્રતીક તરીકે ત્રિશુલ અને ગદા ફાળવવાનો ઇનકાર કર્યો હતો. ચૂંટણી પંચે શિંદે જૂથને આવતીકાલે 11 ઓક્ટોબર સુધીમાં 3 નવા પ્રતીકોની યાદી આપવા જણાવ્યું છે.

શિવસેનાનું ચૂંટણી ચિન્હ ફ્રીઝ કરાયું

પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારે (8 ઓક્ટોબર) શિવસેનાના ધનુષ અને તીરના પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. પંચે 3 નવેમ્બરે અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ 'તીર-કમાન'નો ઉપયોગ કરવા પર બંને પક્ષોને પ્રતિબંધ મૂક્યો હતો.

ઉદ્ધવ ઠાકરે જૂથે આ નામો આપ્યા છે

આ પછી, ચૂંટણી પંચ (ECI) એ બંને જૂથોને પોતપોતાના પક્ષો માટે ત્રણ નવા નામ અને પ્રતીકો વિશે જણાવવા કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથ વતી 'ત્રિશૂલ', 'મશાલ' અને 'ઉગતા સૂરજ'ના પ્રતીકો ચૂંટણી પંચને આપવામાં આવ્યા હતા. ઉપરાંત, પક્ષના નામ તરીકે, 'શિવસેના (બાલાસાહેબ ઠાકરે)', 'શિવસેના (પ્રબોધનકાર ઠાકરે) અથવા 'શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)' જેવા વિકલ્પો આપવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Navratri: નવરાત્રીના ગરબામાં કોમી હિંસા, ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે તોફાનીઓએ પથ્થરમારો કર્યો, 10 ગાડીઓ સળગાવી

આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

એલન મસ્કના X ને મોટો ઝટકો, હાઇકોર્ટે ફગાવી દીધી અરજી, કહ્યું- 'ભારતના નિયમ માનવા જ પડશે'

Asia Cup Points Table: ભારતની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર,  પાકિસ્તાન-બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ, શ્રીલંકા બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયકો કિલરનું એન્કાઉન્ટર
Hun To Bolish : હું તો બોલીશ : ગરબાની ગરિમાને ઠેસ ?
Ahmedabad News: વસ્ત્રાપુરમાં તળાવ રી-ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બે શ્રમિકોને લાગ્યો વીજ કરંટ
Ahmedabad Metro : નવરાત્રિના પર્વ નિમિત્તે અમદાવાદ મેટ્રોની જાહેરાત
Bhavnagar murder Case: ભાવનગર શહેર વધુ એક હત્યાથી રક્તરંજિત થયું, અંગત અદાવતમાં યુવકની કરાઈ હત્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri: નવરાત્રીના ગરબામાં કોમી હિંસા, ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે તોફાનીઓએ પથ્થરમારો કર્યો, 10 ગાડીઓ સળગાવી
Navratri: નવરાત્રીના ગરબામાં કોમી હિંસા, ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે તોફાનીઓએ પથ્થરમારો કર્યો, 10 ગાડીઓ સળગાવી
આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
આ બંધારણની જીત… કર્ણાટક હાઇકોર્ટ તરફથી X Corp ની અરજી ફગાવવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
એલન મસ્કના X ને મોટો ઝટકો, હાઇકોર્ટે ફગાવી દીધી અરજી, કહ્યું- 'ભારતના નિયમ માનવા જ પડશે'
એલન મસ્કના X ને મોટો ઝટકો, હાઇકોર્ટે ફગાવી દીધી અરજી, કહ્યું- 'ભારતના નિયમ માનવા જ પડશે'
Asia Cup Points Table: ભારતની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર,  પાકિસ્તાન-બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ, શ્રીલંકા બહાર
Asia Cup Points Table: ભારતની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટા ફેરફાર, પાકિસ્તાન-બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ, શ્રીલંકા બહાર
WhatsApp ગ્રુપમાં આવેલા મેસેજ વિશે જાણવી છે તમામ ઇનસાઇટ ? હવે AI કરશે મદદ, આવી ગયું નવું ફિચર

Asia Cup 2025: ફાઇનલમાં પહોંચીને પણ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, આ કારણે હાથમાંથી નીકળી શકે છે એશિયા કપનો ખિતાબ

Leh Ladakh Protest: લદ્દાખમાં હિંસક વિરોધ પ્રદર્શન, અત્યાર સુધી ચારનાં મોત, અનેક ઘાયલ

Asia Cup 2025: ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને એશિયા કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો, શું પાકિસ્તાન થઈ ગયું બહાર?

Embed widget