શોધખોળ કરો

Electricity Subsidy In Delhi: વીજળી સબસિડી પર દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી માગવા પર જ મળશે સસ્તી વીજળી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા દિલ્હીમાં ઘણી વખત વીજળી જતી રહેતી હતી. પરંતુ અમે સિસ્ટમ તૈયાર કરી છે અને હવે દિલ્હીમાં 24 કલાક વીજળી મળી રહી છે. મફતમાં વીજળી પૂરી પાડી રહ્યા છીએ.

Electricity Subsidy Delhi Registration: સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીજળી સબસિડી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે કે જો તમારે વીજળી સબસિડી જોઈતી હોય તો તમારે ફોન નંબર પર મિસકોલ આપવો પડશે, ત્યારબાદ તમને ફોર્મ મળી જશે. દિલ્હીમાં 1 ઓક્ટોબરથી વીજળી બિલ અંગેનો નવો નિયમ લાગુ થશે. આમાં માત્ર એવા લોકોને જ વીજળી બિલ પર સબસિડી મળશે જે સબસિડી લેવા ઈચ્છશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક એવા લોકો હતા જે સબસિડી માંગતા ન હતા. એટલા માટે અમે કહ્યું હતું કે જેમને સબસિડી નથી જોઈતી તે અમને જણાવે, તો 1 ઓક્ટોબરથી જે લોકો ઈચ્છે છે તેમને જ સબસિડી મળશે. હવે તમારે આ માટે ઈલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે માગણી કરવા માટે દરેકે એક ફોર્મ ભરવાનું રહેશે, તેમને બિલની સાથે ફોર્મ પણ મળશે. જો તમે ફોર્મ સબમિટ કરશો તો સબસિડી ચાલુ રહેશે.

તેણે કહ્યું કે અમે એક નંબર પણ આપી રહ્યા છીએ અને તેના પર કોલ કરો. નંબર છે 70113111111. કોલ કર્યા બાદ ફોર્મ આવશે અને તેને ભરીને સબમિટ કરો, પછી સબસિડી ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે પહેલા દિલ્હીમાં ઘણી વખત વીજળી જતી રહેતી હતી. પરંતુ અમે સિસ્ટમ તૈયાર કરી છે અને હવે દિલ્હીમાં 24 કલાક વીજળી મળી રહી છે. મફતમાં વીજળી પૂરી પાડી રહ્યા છીએ. કટ્ટર ઈમાનદાર સરકારના કારણે જ આવું થઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 47 લાખ ગ્રાહકોને સબસિડી મળે છે. 30 લાખ લોકો એવા છે જેમના બિલ શૂન્ય છે. 16-17 લાખ લોકો આવા છે, તેમના અડધા બિલ આવે છે.

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, લોકો એવું સૂચન કરી રહ્યા હતા કે આર્થિક રીતે મજબૂત પરિવારોને સબસિડી આપવાને બદલે આ પૈસાનો ઉપયોગ શાળાઓ અને હોસ્પિટલો માટે કરવો જોઈએ.

ફોર્મ કેવી રીતે મેળવવું?

જ્યારે તમે ફોન નંબર 7011311111 પર કૉલ કરશો, ત્યારે એક બેલ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ જશે. ત્યારપછી તમને BSES તરફથી એક મેસેજ આવશે, જેના પર ક્લિક કર્યા પછી WhatsApp ચેટ બોક્સ ખુલશે. તે જ સમયે, ભાષા પસંદ કર્યા પછી, તમારે તમારો CA નંબર આપવો પડશે, ત્યારબાદ નોંધણી ફોર્મ તમારી સામે હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget