શોધખોળ કરો

Exit Poll 2023: તેલંગાણાનો એક્ઝિટ પોલ જાહેર, KCRને લાગી શકે છે ઝટકો

ABP Cvoter Exit Poll 2023: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એબીપી ન્યૂઝ સી વોટર એક્ઝિટ પોલના પરિણામો જાહેર.

ABP Cvoter Exit Poll 2023: તેલંગાણાની તમામ 119 બેઠકો પર મતદાન થયા બાદ પાંચ ચૂંટણી રાજ્યોના નેતાઓ 3 ડિસેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, પાંચ ચૂંટણી રાજ્યો માટે આજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. જે વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે તેવી શક્યતા છે. તે જાણીતું છે કે આ તમામ રાજ્યોમાં 7 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે મતદાન થયું હતું, જ્યારે પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બર, રવિવારે જાહેર કરવામાં આવશે.

ભારતના સૌથી નવા રાજ્યમાં સત્તા માટે BRS અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ છે. જ્યારે BRS સતત ત્રીજી વખત સત્તામાં આવવાનું લક્ષ્ય ધરાવે છે, ત્યારે કોંગ્રેસને રાજ્યમાં પ્રથમ  વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે. BRS તમામ 119 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે તેની સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) માટે એક સીટ છોડી છે. ભાજપ મેદાનમાં ત્રીજી પ્રમુખ પાર્ટી છે અને તે સત્તા વિરોધી મતોને કાપીને પરિણામને પ્રભાવિત કરી શકે છે. ભાજપે 111 મતવિસ્તારોમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે અને બાકીની આઠ બેઠતો અભિનેતા-રાજકારણી પવન કલ્યાણની આગેવાની હેઠળની તેની સાથી જનસેના પાર્ટી (JSP) માટે છોડી દીધી છે.

તેલંગાણા માટે ટૂડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ
ટુડેઝ ચાણક્ય અનુસાર, કોંગ્રેસ તેલંગાણાની 119 સીટો પર રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે

BRS: 33 બેઠકો
કોંગ્રેસ: 71 બેઠકો
ભાજપઃ 7 બેઠકો
અન્ય: 8 બેઠકો

CNX એક્ઝિટ પોલ તેલંગાણામાં કોંગ્રેસનો હાથ ઉપર
ઇન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસને 63-79, BRS 31-47, BJP 2-4, AIMIM 5-7 અને અન્યને 0 બેઠકો મળવાની ધારણા છે. આ એક્ઝિટ પોલ KCR માટે મોટો ફટકો કહી શકાય.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યું છે. તેલંગાણામાં પણ આજે મતદાન પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં સી વોટરે એબીપી ન્યૂઝ માટે એક્ઝિટ પોલ કર્યો છે. દરેક સીટ પર સર્વે કરવામાં આવ્યો છે, જેમાં કુલ 1 લાખ 11 હજારથી વધુ મતદારો સાથે વાત કરવામાં આવી છે. દરેક રાજ્યમાં મતદાન બાદ સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં માર્જિન ઓફ એરર માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

હાલમાં કયા રાજ્યમાં કોની સરકાર?

- રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે.
- મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર છે
- તેલંગાણામાં સીએમ કેસીઆરના નેતૃત્વમાં બીઆરએસ સરકાર
- મિઝોરમમાં સીએમ જોરામથાંગાના નેતૃત્વમાં બીજેપીના સમર્થન સાથે MNF સરકાર

ટોપ સ્ટોરી

Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો
Viral Video: યુવકનું દિલધડક સાઇકલિંગ જોઈને શ્વાસ થઈ જશે અદ્ધર ! જુઓ ખતરનાક સ્ટંટનો વીડિયો
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
Embed widget