શોધખોળ કરો

દેશના ક્યાં શહેરમાં જીકા વાયરસનો કેસ નોંધાતા મચી ગયો હડકંપ, નિષ્ણાતે શું આપી સલાહ

કોરોના વાયરસની બીજી લહેર હવે લગભગ સમાપ્ત થઇ ગઇ છે. દેશમાં કોવિડના કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. જો કે જીકા વાયરસનો કેસ સામે આવતાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.

જીકા વાયરસ:કોરોના વાયરસની બીજી લહેર હવે લગભગ  સમાપ્ત થઇ ગઇ છે. દેશમાં કોવિડના કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. જો કે જીકા વાયરસનો કેસ સામે આવતાં સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહેલો જીકા વાયરસનો કેસ નોંધાયો છે. જીકા વાયરસનો કેસ નોંધાતા કાનપુર સ્વાસ્થ્ય વિભાગ હડકંપમાં આવી ગયું છે. એરફોર્સ કર્મીમાં જીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. જીકા વાયરસનું નિદાન થતાં એરફોર્સ કર્મીને એરફોર્સ આઇસીયૂમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને જ્યાં એડમિટ કરાયા છે તે જકારિયા કમ્પાઉન્ડને એક કિલોમીટરના ક્ષેત્રને કન્ટેઇન્ટેમેન્ટ ઝોન બનાવી દેવાયું છે.  

જીકા વાયરસ જે મચ્છરથી ફેલાઇ છે.તે ચારસો મીટરની રેન્જમાં અસર કરે છે. તેથી એક કિલોમીટરના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેથી તેનો પ્રસારને રોકી શકાય. કાનપુરના સીએમઓના જણાવ્યાં અનુસાર દિલ્લી અને લખનઉથી આવેલ સ્વાસ્થ્ય વિભાગની ટીમની સાથે સમન્વ્ય કરીને કામ કામ કરે છે.

જીકા વાયરસ શું છે અને ગર્ભવતી મહિલા માટે કેમ છે ખતરનાક ?

જીકા ફ્લેવિવાઇરિડે ફેમિલિનો એક વાયરસ છે. એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. જેનું નામ યુગાન્ડાના જિકા જંગલોના નામ પરથી પડ્યું છે. 1947માં આ પહેલી વખત આ જ જંગલમાં જ જોવા મળ્યો હતો અને વાનરોને આઇસોલેટ કરાયા હતા. પાંચ વર્ષ બાદ 1952માં  યુગાન્ડા અને તંજાનિયાનમાં  પહેલી વખત આ વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો હતો.જીકા વાયરસ  સામાન્ય રીતે એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભવતી મહિલામાં આ વાયરસનું સંક્રમણ વધુ ચિંતાજનક છે કારણ કે, જીકા વાયરસથી સંક્રમિત મહિલાના ગર્ભસ્થ શિશુને તે સરળતાથી સંક્રમિત કરે છે.  જેના કારણે શિશુ ગર્ભમાં જ માઇક્રોસેફલીનો શિકાર થાય છે. આ બીમારીમાં બાળકના મષ્તિષ્કનો વિકાસ નથી થતો.   

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget