શોધખોળ કરો

ભૂતપૂર્વ મનમોહન સિંહને છાતીમાં દુખાવો થતાં દિલ્હી AIIMSમાં એડમિટ કરાયા

એમ્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સાંજે લગભગ 8:45 વાગે મનમોહનસિંહને એમ્સમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તેમને હાર્ટ વિભાગના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દિલ્હીના AIIMS હોસ્પિટલમાં એડમિટ છે. તેમને 8.45 છાતીમાં દુ:ખાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંડર ઓબ્ઝર્વેશનમાં છે. ડોક્ટરના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે, તમની તબિયત હાલ સુધારા પર છે અને ચિંતાનો કરવા જેવી કોઈ બાબત નથી. પૂર્વ વડાપ્રધાન કાર્ડિયો ન્યૂરો સેંટરમાં એડમિટ છે. જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ચિંતાની કોઈ બાબત નથી. હાલ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ડોક્ટરોની નજર હેઠળ સારવાર લઈ રહ્યાં છે. એમ્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સાંજે લગભગ 8:45 વાગે મનમોહનસિંહને એમ્સમાં લાવવામાં આવ્યા હતાં જ્યાં તેમને હાર્ટ વિભાગના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાર બાદ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. એમ્સના વરિષ્ઠ ડોક્ટર નીતિશ નાયકના નેતૃત્વમાં અજધો ડઝન ડોક્ટર્સની ટીમ તેમના ઈલાજમાં કામે લાગી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે સારવાર બાદ હાલ તેમની તબિયત સુધારા પર હોવાથી તેમને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર પર લખ્યું હતું કે, અમે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જલ્દી સ્વથ્ય થવાની પ્રાથર્ના કરીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget