શોધખોળ કરો

લોકસભામાં એક કલાકમાં મોદી સરકારે રજૂ કર્યા આઠ બિલ, NIA બિલ પર ઉઠ્યા સવાલ

આ કારણ છે કે હાલના બજેટ સત્રમાં સરકાર એક પછી એક નવા બિલને સંસદમાં મંજૂરી આપવામાં સફળ રહી છે. સોમવારે લોકસભામાં સરકાર તરફથી એક કલાકની અંદર આઠ બિલ રજૂ કર્યા છે.

નવી દિલ્હીઃભારે બહુમત સાથે ફરી સત્તામાં આવેલી મોદી સરકારની રાહ સંસદમાં વધુ સરળ થઇ ગઇ છે. ભાજપ પાસે 303 સાંસદ છે અને એનડીએના સાંસદોને જોડીને આ આંકડો 350ને પાર ચાલી ગયો છે. આ કારણ છે કે હાલના બજેટ સત્રમાં સરકાર એક પછી એક નવા બિલને સંસદમાં મંજૂરી આપવામાં સફળ રહી છે. સોમવારે લોકસભામાં સરકાર તરફથી એક કલાકની અંદર આઠ બિલ રજૂ કર્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ ખત્મ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ સરકારને એ બિલ રજૂ કરવાની મંજૂરી આપી હતી. આ બિલમાં ડીએનએ ટેકનોલોજી વિનિયમન બિલ 2019, ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ 2019, રાષ્ટ્રીય તપાસ એજન્સી(સંશોધન) બિલ 2019 સામેલ છે. એનઆઇએ સંબંધિત આ બિલ ગૃહ મંત્રી અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતુ. જોકે, અમિત શાહ પણ સંસદમાં હાજર રહ્યા હતા. તે સિવાય માનવ અધિકારોના રક્ષણ, ગ્રાહક સંરક્ષણ બિલ 2019, પબ્લિક પ્રીમિઝ સંશોધન બિલ 2019, જલિયાવાલા બાગ  રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 અને કેન્દ્રિય યુનિવર્સિટી બિલ 2019ને પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કોગ્રેસે એનઆઇ બિલનો વિરોધ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 
શિયાળામાં ગીઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક

Bollywood: છુટાછેડાની અફવા વચ્ચે જાહેરમાં જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા, પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો અભિનેતા

Embed widget