શોધખોળ કરો

નવા મોટર વ્હીકલ એક્ટને લઈ કેન્દ્રનું ફરમાન, દસ્તાવેજ ન હોય તો પણ ન આપતા મેમો પણ રાખી આ શરત

કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે તમામ રાજય સરકારો અને તમામ રાજ્યોની પોલીસને એક એડવાઇઝરી બહાર પાડીને કહ્યું કે, જો વાહન ચાલક તમામ દસ્તાવેજો મોબાઇલ ફોનમાં ડિજિલોકર કે એમ પરિવહનમાં દર્શાવે તો તેને માન્ય ગણવામાં આવે અને તેને મેમો ન આપવામાં આવે.

નવી દિલ્હીઃ દેશમાં એક સપ્ટેમ્બરતી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. જે બાદ લોકોને હજારો રૂપિયાનો મેમો દંડ પેટે ફાડવામાં  આવ્યો છે. લોકો એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ જ્યારે આરસી, લાઇસન્સ, ઈન્શ્યોરન્સ અને પીયુસી ડિજિલોકર કે એમ પરિવહન એપમાં પોલીસને દર્શાવે છે તો પોલીસ માન્ય ગણતી નથી. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે તમામ રાજય સરકારો અને તમામ રાજ્યોની પોલીસને એક એડવાઇઝરી બહાર પાડીને કહ્યું કે, જો વાહન ચાલક તમામ દસ્તાવેજો મોબાઇલ ફોનમાં ડિજિલોકર કે એમ પરિવહનમાં દર્શાવે તો તેને માન્ય ગણવામાં આવે અને તેને મેમો ન આપવામાં આવે. એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે જો કોઈ કારણસર વાહન ચાલક પાસે મોબાઇન ન હોય અથવા કોઈ એવી પરિસ્થિતિના કારણે કાગળ પ્રત્યક્ષ કે ડિજિટલ રૂપમાં પોલીસને દર્શાવી ન શકે તો તેને મેમો ન આપવામાં આવે. પરંતુ સ્વયં એમ પરિવહન એપ કે પોલીસ પાસે રહેલી ઈ-ચલણ એપમાં તે વ્યક્તિની ડિટેલ્સ જોઈને વેરિફાઇ કરે અને મેમો ન ફટકારે. ઉપરાંત જો તમને પોલીસ રૂટિન ચેકિંગ દરમિયાન રોકે અને તમામ દસ્તાવેજ ન હોય તો ડિજિટલ રૂપમાં દર્શાવી શકો છો કે ખુદ ડિજિટલ રૂપમાં દસ્તાવેજ વેરિફાઇ કરાવી શકો છો. પરંતુ જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો મેમો મળશે. જેમકે હેલમેટ ન પહેર્યું હોય, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય, રેડ લાઇટ ક્રોસ કરી ગયા હોય તો પોલીસ બાકી તમામ ડોક્યુમેન્ટ માની લેશે પરંતુ આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો ફટકારશે. શૂટિંગમાંથી આવતી શ્રદ્ધા કપૂરને ઘેરી વળ્યા શેરી કૂતરા, સામે આવી તસવીરો  મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓને દબદબો, જાણો કેટલી છે સંપત્તિ મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget