શોધખોળ કરો

કોરોના વાયરસઃ ઇટાલી અને ઇરાનથી ભારતના લોકોને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે સરકાર

ડો.હર્ષવર્ધને કહ્યુ કે, સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પહોંચી ગઇ છે. ગુરુવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકસભામાં આ જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર સતત તમામ રાજ્ય સરકારના સંપર્કમાં છે. અને દરરોજ ડિટેઇલ રિપોર્ટ માંગી રહી છે. તે સિવાય ભારત સરકાર તરફથી વિદેશથી ભારતીયોને લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ડો.હર્ષવર્ધને કહ્યુ કે, સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કેરલમાં જ્યારે શરૂઆતમાં ત્રણ કેસ આવ્યા ત્યારથી અમે રાજ્ય સરકારના સંપર્કમાં છે. તમામ રાજ્ય સાંજે તમામ જાણકારી કેન્દ્રને આપે છે. લોકસભામાં મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે, વિદેશથી આવેલા લોકો પર નજર રાખી રહી છે. સ્ક્રીનિંગમાં પણ કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. 17 જાન્યુઆરીથી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને કોચ્ચિ જેવા એરપોર્ટમાં સ્ક્રીનિંગ શરૂ થઇ હતી પરંતુ હવે 30 એરપોર્ટ પર તપાસ થઇ રહી છે. તેમણે કહ્યુ કે, કોરોના વાયરસનો ટેસ્ટ કોઇ સામાન્ય લેબમાં થઇ શકતો નથી. જેના કારણે દેશના અનેક હિસ્સામાં 51 લેબ બનાવવામાં આવી છે. તે સિવાય 56 સ્થળો પર કલેક્શન સેન્ટર છે. સરકાર એક આખી લેબ અને વૈજ્ઞાનિકોને ઇરાન મોકલ્યા છે, હજુ તેમાં કસ્ટમની સમસ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget