શોધખોળ કરો

Gift Video : સ્ટેજ પર જ મિત્રોએ દુલ્હાને આપી એવી ભેટ જે જોઈ દુલ્હન પણ શરમથી થઈ ગઈ પાણી-પાણી

આ વીડિયો ભલભલાને હસવા પર મજબુર કરી શકે છે. વીડિયોમાં મિત્રોનું એક ગ્રુપઅ કન્યાની જ સામે વરને કંઈક આવી ભેટ આપે છે જે જોઈને વરરાજાનો ચહેરો કન્યા કરતાં વધુ શરમથી લાલ થઈ જાય છે.

Unique Gift For Groom On Wedding: તાજેતરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નમાં વર-વધુને સ્ટેજ પર જ જઈને ભેટ અપવાની રીત પણ સમયસાથે બદલાઈ રહી છે. ક્યારેક એવી ઘટના ઘટે છે જેમાં દુલ્હા અને દુલ્હન બંનેએ જાહેરમાં શરમાવવાનો વારો આવે છે. લગ્ન સમારોહને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા અને શેર કરવામાં આવે છે. લગ્નના ફંક્શનમાં ક્યારેક વર-કન્યાની ભવ્ય એન્ટ્રી લોકોના દિલ જીતી લે છે તો ક્યારેક સરઘસમાં મિત્રોનો સ્નેક ડાન્સ લોકોના હોશ ઉડી જાય છે. લગ્નને લગતો આવો જ એક વીડિયો હાલમાં જ વાઈરલ થયો છે.

આ વીડિયો ભલભલાને હસવા પર મજબુર કરી શકે છે. વીડિયોમાં મિત્રોનું એક ગ્રુપઅ કન્યાની જ સામે વરને કંઈક આવી ભેટ આપે છે જે જોઈને વરરાજાનો ચહેરો કન્યા કરતાં વધુ શરમથી લાલ થઈ જાય છે.

View this post on Instagram
 
A post shared by VIDEO NATION (@videonation.teb)

યુઝર્સ આ વિડીયો પર ખૂબ બકવાસ પણ લઈ રહ્યા છે જે તમને હસાવશે. વીડિયોમાં લગ્ન દરમિયાન સ્ટેજ પર વરરાજાના મિત્રોએ તેને આવી ભેટ આપી. જેને જોઈને ત્યાં હાજર લોકો જોર જોરથી હસી પડ્યા હતાં. ભેટ જોયા બાદ કન્યા પણ શરમાઈને હસવા લાગે છે. વીડિયોમાં વરરાજાના મિત્રો તેની પાસે આવે છે અને તેમાંથી એક તેની બંધ મુઠ્ઠીમાં કંઈક લઈને દુલ્હાને આપવા માટે તેની તરફ આગળ વધે છે. આ દરમિયાન એક મિત્ર પહેલા વરને કહે છે કે, આ ગિફ્ટ લઈ લે કારણ કે, તે તારા માટે ખુબ ઉપયોગી છે. મિત્રના આ શબ્દો  સાંભળીને વર-કન્યા સ્તબ્ધ થઈ જાય છે.

વીડિયોમાં વરરાજા મિત્રોને પૂછતો જોવા મળે છે, 'આ શું છે'? સાથી મિત્રો જવાબ આપે છે કે, 'લે લે કામ આયેગા'. મિત્રોના મોઢેથી આવી વાત સાંભળીને વરરાજાનો ચહેરો ફિક્કો પડી જાય છે. વરરાજા પણ વિચારમાં પડી જાય છે અને ધારી લે છે કે, કંઈક ગડબડ છે. આ સાથે જ વરરાજા તેના હાથમાં રાખેલી ભેટને ધ્યાનથી જુએ છે. એટલામાં જ કોઈ મિત્ર પાછળથી જોરથી કહે છે 'ડિસ્પ્રિન હૈ', આ સાંભળી વર-કન્યા સહિત ત્યાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગે છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર videonation.teb નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને યૂઝર્સ ખૂબ મજા પણ લઈ રહ્યા છે. આ વિડિયો ખૂબ જ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

Embed widget