શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ફ્રી ગેસ કનેક્શન મેળવનારા BPL પરિવારોના લિસ્ટમાં કોગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું નામ

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નામ ગરીબોને ફ્રી એલપીજી કનેક્શન આપવા માટે તૈયાર કરવામાં આવેલ લિસ્ટમાં સામેલ છે. આટલું જ નહીં, તેમનો ધારાસભ્ય પુત્ર જયવર્ધન સિંહનું નામ પણ આ લિસ્ટમાં છે. આ લિસ્ટ ઉજ્જવલા યોજના માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મામલો સામે આવ્યા પછી તેની તપાસ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. પૂર્વ સીએમનું નામ આ લિસ્ટમાં આવ્યા પછી સામાજિક-આર્થિક જનગણનાના સર્વે ઉપર પણ સવાલ ઉઠવા માંડ્યા છે. 2011માં થયેલા આ સર્વેના આધારે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જયવર્ધન સિંહે આ મામલાને વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી છે. આ વિષયે રાધોગઢ સીએમઓ બુજેશ ગુપ્તાનું કહેવું છે કે સર્વેના સમયે દિગ્વિજય સિંહ અને તેમના પરિવાર સાથે જોડાયેલી તમામ જાણકારી આપવામાં આવી હતી. તેમાં તેમના નામે જે પ્રૉપટી છે. તેના વિશે પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઉજ્જવલા યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલી લિસ્ટમાં તેમનું નામ કેવી રીતે આવી ગયું તેના વિશે તપાસ કામગીરી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લગભગ 1 લાખ ગરીબ પરિવારોનું આ લિસ્ટમાં નામ નથી. જ્યારે આ લિસ્ટમાં અમીર લોકોનું નામ છે. જાણવા મળી રહ્યું છે કે, સર્વે દરમિયાન કંઈક ગડબડી થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર

Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?

ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

Embed widget