શોધખોળ કરો

પહેલાં જ વરસાદથી મુંબઈમાં પાણી જ પાણી, આગામી 36 કલાકમાં મુંબઈના કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી? જાણો વિગત

મુંબઈમાં પહેલા જ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બીજુબાજુ પાણી ભરાતાં લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. સવારે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થતાં ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી.

મુંબઈમાં સારો વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ તોફાની બેટિંગના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ફક્ત એક કલાકના વરસાદમાં મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદ અને ભારે પવનને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. ઘણાં સમયથી વરસાદની રાહ જોઈ રહેલાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મુંબઈમાં પહેલા જ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બીજુબાજુ પાણી ભરાતાં લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. સવારે મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી થતાં ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. જોકે હાલ મુંબઈ એરપોર્ટ પર તમામ ઓપરેશન સામાન્ય ચાલી રહ્યા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એરપોર્ટની પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મહારાષ્ટ્રના તટીય વિસ્તારો મુંબઈ, ઠાણે, રત્નાગીરિ અને આસપાસના વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માટે બીએમસીએ દરેક ઝોન માટે ટ્વીટર હેન્ડલ બનાવ્યા છે. જેમાં લોકો પોતાના વોર્ડને લગતી સમસ્યાઓ જણાવી શકે છે. મુંબઈમાં વરસાદ શરૂ થતાં જ મુંબઈવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં અને ટ્વીટર પર મુંબઈ રેન ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget