શોધખોળ કરો
Advertisement
જયલલિતા પર બનશે બાયોપિક, જાણો ક્યારે થશે રજૂ
મુંબઈઃ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલિલતા પર બાયોપિક બનશે. આ બાયોપિક 2019માં જયલલિતાના જન્મદિવસ 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરાશે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરી હતી.
તરન આદર્શે ટ્વિટ કરીને લખ્યું કે, વિબરી મીડિયા જયલલિતા પર હિન્દી, તમિલ અને તેલુગુમાં બાયોપિક બનાવશે. પ્રોડ્યુસર્સ આ મુવિ જયલલિતાની જન્મતિથિ 24 ફેબ્રુઆરીની રોજ રિલીઝ કરશે. આ જ દિવસે તેનો ફર્સ્ટ લુક પણ જાહેર કરાશે.
24 ફેબ્રુઆરી, 1948ના રોજ કર્ણાટકના આયંગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જયલલિતાએ વિવિધ ભાષાની 140 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. કન્નડ ફિલ્મ શ્રી શૈલા મહાથમે દ્વારા તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. હિન્દી સિનેમામાં તેમણે મન મોજી ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement