શોધખોળ કરો

'બાહુબલી' ફિલ્મના પ્રોડ્યુસર્સના ઘર અને ઓફિસ પર ઇન્કમટેક્સની રેડ

નવી દિલ્લીઃ પાંચસો અને હજારની નોટ પર પ્રતિબંધ લગાવવાના  સરકારના નિર્ણયની સામાન્ય  પ્રજાથી માંડી મોટી મોટી સેલિબ્રિટિઝ પર એકસરખી અસર જોવા મળી રહી છે. લોકો પોતાના કાળા નાણા છૂપાવવા માટે અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે ત્યારે ઇન્કમટેક્સે પણ પુરી રીતે કમર કસી લીધી છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ના પ્રોડ્યુસર્સના ઘર  પર ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે. ‘બાહુબલી’ના મેકર્સ હાલમાં ‘બાહુબલી’ની સિક્વલનું કામ  પુરુ કરવામાં લાગ્યા છે. આ બિગ બજેટ ફિલ્મના નિર્માતાઓએ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસેથી ભારે રકમ મેળવી હશે.  ઇન્કમટેક્સ વિભાગને આ વાતની જાણ થતાં ‘બાહુબલી’ના પ્રોડ્યુસર્સ સોભુ યરલાગદ્દા અને  પ્રસાદ દેવીનેની ઓફિસ અને ઘર પર એક સાથે રેડ મારી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડ્યુસરો પાસેથી 60 કરોડ રૂપિયાની 500 અને 1000 રૂપિયાની નોટ હોવાની સૂચના ઇન્કમટેક્સ વિભાગને મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન

Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ

આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહીBhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું

Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો

બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી

Embed widget