શોધખોળ કરો

ભારત રશિયા પાસેથી ખરીદશે 200 હેલીકૉપ્ટર, એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ પર થશે ચર્ચા

નવી દિલ્લી: ભારત અને જૂનો સહયોગી રશિયા એકવાર ફરીથી ડિફેંસ સેક્ટરમાં સહયોગની નવી ઉંચાઈઓ સર કરવાની તૈયારીમાં લાગેલું છે. બન્ને દેશોની વચ્ચે 200 હેલીકૉપ્ટરોની ખરીદી સહિત ઘણા મહત્વની સમજૂતી પર વાતચીત અંતિમ ચરણમાં છે. તેના સિવાય S-400 એયર ડિફેંસ મિસાઈલ સિસ્ટમને લઈને બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવનાર છે. આ સમજૂતીને લઈને આ પ્રવાસમાં આ મુદ્દા પર વાતચીત આગળ વધશે અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાંક્ષર થશે. રશિયાના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસ દરમિયાન ગોવામાં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેશે. તેના સિવાય તે 17મા ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલનમાં પણ હાજરી આપશે. આ બેઠકમાં બન્ને દેશ દ્ધપક્ષિય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે, સાથે ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....

'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Congress Campaign:ગુલાબસિંહ માટે લોકોને ગુલાબ આપીને માંગ્યા મત| જુઓ કોંગ્રેસનો LIVE પ્રચારVav Bypoll Election: કોંગ્રેસ અને અપક્ષનું શક્તિ પ્રદર્શન |Mavaji Patel | Gulabsinh | Abp AsmitaCanada Fast Track Study VISA: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સરકારનો વિચિત્ર નિર્ણયGujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી પહેલી વાર બોલી નતાશા સ્ટેનકોવિક, કહ્યું – હાર્દિક અને હું એક...

યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા

'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી

Embed widget