શોધખોળ કરો

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Maharashtra News: એકનાથ શિંદે વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ મહારાષ્ટ્રની નવી સરકારમાં જોડાશે નહીં. આ દરમિયાન શિવસેનાના સૂત્રોએ દાવો કર્યો છે કે શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.

Eknath Shinde News:  મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જે નવી સરકાર બનવા જઈ રહી છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને NCP વડા અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. વાસ્તવમાં, શિંદે વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ નવી સરકારમાં જોડાશે નહીં. 

1. દેવેન્દ્ર ફડણવીસને બુધવારે (4 ડિસેમ્બર) સવારે વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક બાદ ફડણવીસ વર્ષા બંગલે ગયા અને એકનાથ શિંદેને મળ્યા. અજિત પવાર પણ અહીં પહોંચ્યા હતા.

2. આ પછી ત્રણેય નેતાઓ રાજભવન ગયા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને સરકાર રચવા આમંત્રણ આપ્યું. નવી સરકારનો શપથ ગ્રહણ આવતીકાલે (ગુરુવાર, 5 ડિસેમ્બર) સાંજે 5.30 વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં થશે.

3. રાજ્યપાલને મળ્યા બાદ ત્રણેય નેતાઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને સરકારમાં સામેલ થવાની અપીલ કરી હતી. ફડણવીસે કહ્યું, 'હું પોતે એકનાથ શિંદે પાસે ગયો હતો. અમે બધા ઈચ્છીએ છીએ કે તે આ સરકારમાં અમારી સાથે હોય. મને વિશ્વાસ છે કે તે અમારી સાથે રહેશે.

4. જ્યારે એકનાથ શિંદેને સરકારમાં સામેલ થવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સાંજ સુધી રાહ જુઓ આ દરમિયાન અજિત પવારે કહ્યું કે હું તો શપથ લઈ રહ્યો છું. આ દરમિયાન તમામ નેતાઓ હસી પડ્યા હતા. શિંદેએ ફરી કટાક્ષ કર્યો, "તેમને અનુભવ છે." તે સવારની સાથે સાથે સાંજે પણ શપથ લઈ શકે છે.

5. તેમણે કહ્યું કે, "લોકોએ આપેલી બહુમતીએ અમારી જવાબદારી વધુ વધારી છે. દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બની રહ્યા છે, આ માટે હું ખુશ છું. છેલ્લા અઢી વર્ષમાં અમે ઘણી યોજનાઓ લાવ્યા અને કલ્યાણકારી કાર્યો કર્યા છે.

આ પણ વાંચો....

Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહીVadodara News | વડોદરામાં ઠંડી વચ્ચે શાળાના સમયમાં ફેરફારની વાલી મંડળની માગBZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી

Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત

General Knowledge: ભારતમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું સ્મશાન ઘાટ, રોજ 300થી વધુ મૃતદેહોના થાય છે અંતિમ સંસ્કાર

Pushpa 2 Advance Booking:  'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં રચ્યો ઈતિહાસ, છપ્પરફાડ કલેક્શન સાથે RRRનો તોડ્યો રેકોર્ડ

Embed widget