શોધખોળ કરો

ભારત વિશ્વમાં કોરોનાના કેસોમાં હવે ચોથા નંબરે, જાણો ક્યા દેશને છોડ્યો પાછળ? ભારત કરતાં આગળ છે ક્યા 3 દેશ?

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2 લાખ 97 હજાર 535 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, આમાં 8498ના મોત થયા છે, જ્યારે 1 લાખ 47 હજાર લોકો સાજા પણ થયા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસોમાં હવે ભારત ચોથા નંબરે આવી ગયુ છે, શુક્રવારે ભારત બ્રિટનને પાછળ છોડીને આ મામલે દુનિયાનો ચોથો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 10956 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, અને રેકોર્ડ 396 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીથી લગભગ ત્રણ લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. સતત આઠ દિવસોથી 9500થી વધુ નવા કેસો નોંધાઇ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2 લાખ 97 હજાર 535 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, આમાં 8498ના મોત થયા છે, જ્યારે 1 લાખ 47 હજાર લોકો સાજા પણ થયા છે. ભારત વિશ્વમાં કોરોનાના કેસોમાં હવે ચોથા નંબરે, જાણો ક્યા દેશને છોડ્યો પાછળ? ભારત કરતાં આગળ છે ક્યા 3 દેશ? અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં ભારત ચોથા નંબર પર આવી ગયો છે. ભારતથી વધુ કેસો અમેરિકામાં (2,089,684), બ્રાઝિલ (805,649), રશિયા (502,436)માં છે. વળી ભારતમાં કેસો વધવાની સ્પીડ દુનિયામાં ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસો ભારતાં નોંધાઇ રહ્યાં છે.
ભારતની વાત કરીએ તો ભારતમાં હાલ 1 લાખ 41 હજાર કોરોનાના કેસો એક્ટિવ સ્થિતિમા છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 47 હજારથી વધુ સંક્રમિતોનો હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. બીજા નંબરે દિલ્હી, ત્રીજા નંબરે તામિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર પશ્ચિમ બંગાળ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
Embed widget