શોધખોળ કરો
ચીનની બોર્ડર પર ભારતીય સેનાનો તાબડતોડ યુદ્ધાભ્સાસ, વાયુસેનાના જવાનોએ હજારો ફૂટ ઉંચેથી લગાવી છલાંગ, વીડિયો વાયરલ
મંગળવારે 17 સપ્ટેમ્બરે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સના જવાનોની ટુકડીઓએ સાથે મળીને લદ્દાખ સાથેની ચીની બોર્ડર પર યુદ્ધાભ્યાસ કર્યો હતો

નવી દિલ્હીઃ ભારતીય સેનાના જાબાંઝ જવાનોએ ચીનની બોર્ડર પર પોતાનો દમખમ બતાવ્યો છે. મંગળવારે 17 સપ્ટેમ્બરે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સના જવાનોની ટુકડીઓએ સાથે મળીને લદ્દાખ સાથેની ચીની બોર્ડર પર યુદ્ધાભ્યાસ કર્યો હતો. આવુ પહેલીવાર બન્યુ છે કે, ભારતીય જવાનોએ આ વિસ્તારમાં સૈન્યા અભ્યાસ કર્યો છે.
સમાચાર એજન્સી એએનઆઇ તરફથી આ યુદ્ધાભ્સાયનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમામાં વાયુસેનાના જાંબાઝ જવાનો હજારો ફૂટ ઉંચેથી છલાંગો લગાવી રહ્યાં છે. જુઓ વીડિયો.....
સમાચાર એજન્સી એએનઆઇ તરફથી આ યુદ્ધાભ્સાયનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમામાં વાયુસેનાના જાંબાઝ જવાનો હજારો ફૂટ ઉંચેથી છલાંગો લગાવી રહ્યાં છે. જુઓ વીડિયો..... #WATCH Ladakh: Integrated exercise of the Army, held in eastern Ladakh yesterday. The exercise was witnessed by Northern Army Commander. pic.twitter.com/L4NDVp1ETs
— ANI (@ANI) September 18, 2019
વધુ વાંચો





















