શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સેનાએ સર્જીકલ સ્ટ્રાઇકનો વીડિયો સોંપ્યો, PM મોદી લેશે આખરી નિર્ણય

નવી દિલ્લીઃ છેલ્લા બે દિવસથી ભારતીય સેનિક દ્વારા કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇકને લઇને રાજકીય પક્ષો દ્વારા મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. અને સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગવામાં આવી રહ્યા છે.  ત્યારે બુધવારે ભારતીય સેનાએ POKમાં કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકને ડ્રૉન દ્વારા શૂટ કરવામાં આવ્યું હતું. જેના 90 મીનિટના વીડિયોને સરકારને સોપવામાં આવ્યા છે. સેનાએ વીડિયોને સાર્વજનીક કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ હવે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આના પર આખરી નિર્ણય લેવાનો છે. મોદીની મંજૂરી મળ્યા બાદ એ નક્કી થશે કે, વીડિયોને સાર્વજનીક કરવો જોઇએ કે નહી. સર્જીકલ સ્ટ્રાઇક પર પાકિસ્તાન અને કૉગ્રેસ-કેજરીવાલ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ સેના એવું ઇચ્છી રહી છે કે, ઓપરેશનનો વીડિયો જાહેર કરવામાં આવે. એક અંગ્રેજી વેપાર સમાચાર પત્રના મણાવ્યા અનુસાર સર્જીકલ સ્ટ્રાઇકના અમુક વીડિયો રક્ષા મંત્રાલયને સોપાવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS) સાશે બેઠક કરી રહ્યા છે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે કે, વીડિયોને સાર્વજનીક કરવામાં આવે કે નહી. સર્જીકલ સ્ટ્રાઇકનો વીડિયો ડ્રોન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. તેમજ ઘણી તસ્વીર પણ ખેંચવામાં આવી છે. જાણકારોનું માનવું છે કે, સરકાર સમજી વિચારી કર્યા બાદ તેને જાહેર કરવાનો નિર્ણય લેશે. તેમા આ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે બંને દેશો વચ્ચેનો તણાવ વધી ના જાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાની સેનાએ પોતાના દેશના મીડિયાને પીઓકેની મુલાકાત પર લઇ ગયા હતા. તેમની સામે ખોટુ બોલવામાં આવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યુ નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Embed widget