શોધખોળ કરો

IRCTCએ મુસાફરો માટે શરૂ કરી ઈ-પેન્ટ્રી સર્વિસ, સીટ પર મળશે જમવાનું

IRCTC એ રેલવે મુસાફરોની સુવિધા માટે ઈ-પેન્ટ્રી સેવા શરૂ કરી છે. આ સેવા મારફતે મુસાફરો તેમની મુસાફરી પહેલાં ફૂડ ઓર્ડર બુક કરી શકે છે

IRCTC એ રેલવે મુસાફરોની સુવિધા માટે ઈ-પેન્ટ્રી સેવા શરૂ કરી છે. આ સેવા મારફતે મુસાફરો તેમની મુસાફરી પહેલાં ફૂડ ઓર્ડર બુક કરી શકે છે અને મુસાફરી શરૂ થયા પછી તેમને તેમની સીટ પર મળશે. IRCTC એ હાલમાં 25 ટ્રેનોમાં આ સેવા શરૂ કરી છે. આ સેવા ફક્ત એવી ટ્રેનોમાં ઉપલબ્ધ હશે જ્યાં ટિકિટ ભાડામાં ભોજનનો સમાવેશ થતો નથી. વધુમાં, આ સેવા એવા ટ્રેનોમાં મુસાફરો માટે ખૂબ ફાયદાકારક રહેશે જ્યાં ઓનબોર્ડ પેન્ટ્રી ઉપલબ્ધ નથી.

મીવ વેરિફિકેશન કોડ બતાવ્યા બાદ તમારી સીટ પર પહોંચશે ફૂડ

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, IRCTC સાથે ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે ઈ-પેન્ટ્રી મારફતે ફૂડ બુક કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ સુવિધા ફક્ત કન્ફર્મ અથવા RAC સીટ ધરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ છે. મુસાફરો તેમની ટિકિટ બુક કરાવતી વખતે અથવા પછીથી સ્ટાન્ડર્ડ જમવાનું અને રેલ નીરનો પ્રી-ઓર્ડર કરી શકે છે. ઓર્ડર આપ્યા પછી મુસાફરોને SMS અને ઇમેઇલ દ્વારા કન્ફર્મેશન મેસેજ અને મીલ વેરિફિકેશન કોડ (MVC) પ્રાપ્ત થશે. મુસાફરી દરમિયાન વિક્રેતાને MVC વિશે જાણ કર્યા પછી ભોજન અને પાણી તમારી સીટ પર પહોંચાડવામાં આવશે.

આ 25 ટ્રેનોમાં સેવા શરૂ

આ સુવિધા સાથે મુસાફરોને રિફંડ પણ મળશે. જો તેમને ઓર્ડર કરેલું જમવાનું ના મળે તો તેઓ રિફંડ માટે અરજી કરી શકે છે. આ સેવા સૌપ્રથમ વિવેક એક્સપ્રેસ (ટ્રેન નંબર 22503/04) પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. વિવેક એક્સપ્રેસ ભારતીય રેલ્વે નેટવર્ક પર સૌથી લાંબા અંતરની ટ્રેન છે. હવે IRCTC એ સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ, સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ, કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, મંગલદ્વીપ એક્સપ્રેસ, કલિંગ ઉત્કલ એક્સપ્રેસ, પુષ્પક એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ, નેત્રાવતી એક્સપ્રેસ, ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, લિચ્છવી એક્સપ્રેસ, આઝાદ હિંદ એક્સપ્રેસ, માલવા એક્સપ્રેસ, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને પુરુષોત્તમ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં પણ આ ઇ-પેન્ટ્રી સુવિધા લાગુ કરી છે.                                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget