શોધખોળ કરો

ગોવા ફરવા જવાનો બેસ્ટ મોકો, રેલવેએ શરૂ કર્યુ સસ્તામાં ખાસ ટૂર પેકેજ, જાણો IRCTC Tour વિશે......

જો તમે પણ ગોવા ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન તમારા માટે એક સ્પેશ્યલ ટૂર (IRCTC Tour Package) લઇને આવ્યું છે.

IRCTC Goa Tour Package: જ્યારે ભારતના શાનદાર બીચની વાત થાય છે, તો તેમાં ગોવાના બીચનુ નામ જરૂર સામેલ થાય છે. ગોવા પોતાની સુંદરતા અને મસ્તી માટે જાણીતુ છે. દર વર્ષે લાખો સહેલાણીઓ ગોવા જાય છે. જો તમે પણ ગોવા ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન તમારા માટે એક સ્પેશ્યલ ટૂર (IRCTC Tour Package) લઇને આવ્યું છે. અમે તમને આ ટૂર પેકેજની ડિટેલ્સ વિશે બતાવીએ છીએ.  

શું છે ટૂર પેકેજનુ નામ -
IRCTCએ સ્પેશ્યલ ટૂર પેકેજનુ નામ રાખ્યુ છે Goa Delights. આ ટૂરની શરૂઆત છત્તીસગઢના રાયપુરથી થશે. આ આખુ પેકેજ 4 દિવસ અને 3 રાતનુ છે. આ પેકેજમાં તમને ગોવાની કેટલીય સુંદર જગ્યાઓ જેવી કે કલંગુટ બીચ, અંજુના બીચ, વાગાટૉર બીચ, ફોર્ટ અગુઆડા અને સાઉથ ગોવામાં બેસિલિકા ઓફ બૉમ જીસસ, મંડોવી રિવર ક્રૂઝ વગેરે ફરવાનો મોકો મળે છે.  

ક્યારે શરૂ થશે ટૂર -
આ ટૂરની શરૂઆત 15 ઓગસ્ટ 2022 થી થશે. ટૂરમાં તમને ફ્લાઇટથી ટ્રાવેલ કરવાનો મોકો મળે છે અને તમે Comfort ક્લાસ દ્વારા ટ્રાવેલ કરશો. (PC: Freepik)

સૌથી પહેલા તમે રાયપુરથી દિલ્હી આવશે અને પછી દિલ્હીથી ગોવા ફ્લાઇટ (Delhi to Goa Flight) થી જ ટ્રાવેલ કરશો. આ પેકેજમાં તમને કેટલાય પ્રકારની સુવિધાઓ મળશે, જેમે કે ડિલક્સ હૉટલમાં રોકાવવાનો મોકો મળશે. 

આ સુવિધાઓ મળશે -
આની સાથે જ દરરોજ તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળે છે, તમારી પુરેપુરી યાત્રાનુ ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ કરાવવામાં આવશે, આની સાથે જ બુકિંગમાં GST સામેલ હશે. 

ટૂરના પેકેજની શું છે કિંમત -
જો તમે આ ટ્રિપ પર એકલા યાત્રા કરો છો, તો તમારે 29,825 રૂપિયા ચૂકવવા પડશે, વળી, બે લોકોને 24,840 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી આપવી પડશે. ત્રણ લોકોને પ્રતિ વ્યક્તિ 24,660 રૂપિયાની ફી આપવી પડશે. બાળકો માટે તમારે અલગથી ચૂકવણી કરવી પડશે. આ ટૂરની વધુ જાણકારી લેવા માટે તમે IRCTC ની વેબસાઇટ https://irctctourism.com/pacakage_description?packageCode=SCBSA09 પર વિઝીટ કરી શકો છો. 

આ પણ વાંચો........ 

Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો

Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો

India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ

Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Embed widget