શોધખોળ કરો
Advertisement
16 વર્ષથી ઉપવાસ પર બેઠેલા શર્મિલાનાં 9 ઓગસ્ટે પારણાઃ પછી લગ્ન કરશે, ચૂંટણી પણ લડશે
ઈમ્ફાલ: ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારતીય લશ્કર અત્યાચાર ગુજારે છે તેવા આક્ષેપો કરીને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) નાબૂદ કરવાની માગણી સાથે ઈરોમ શર્મિલા છેલ્લા 16 વર્ષથી ઉપવાસ પર છે. જે 9 ઓગસ્ટે ઉપવાસનો પૂરો કરશે.
શર્મિલાના સાથીઓના જણાવ્યા અનુસાર શર્મિલા હવે લગ્ન કરવા માગે છે અને ચૂંટણી પણ લડવા માગે છે. જેથી તે ઉપવાસ સમેટી લેશે.
ઉલ્લેખનીય છે કે શર્મિલાએ વર્ષ 2000માં આસામ રાઈફલ્સના જવાનોએ બે બાળકો સહીત 10 લોકોને ઠાર માર્યા હતા જેના વિરુદ્ધમાં શર્મિલાએ ઉપવાસ શરૂ કર્યા હતા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion