શોધખોળ કરો

કેટરીના કૈફની આ ફિલ્મના કારણે જેકી શ્ર્રોફે વેચવું પડ્યું હતું તેમનું ઘર, વર્ષો બાદ ખોલ્યુ આ રાજ

બોલિવૂડ એક્ટર જૈકી શ્ર્રોફ કેટરીના કેફની પહેલી ફિલ્મ બૂમને લઇને એક મોટું રાજ ખોલ્યું છે. જેકીએ કહ્યું કે, આ કેટરનીના આ ફિલ્મના કારણે ઘર વેચવું પડ્યું હતું.

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કેફે તેમની કરિયરની શરૂઆત 2003 ફિલ્મ બૂમથી કરી હતી. તેમની આ ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ હતી. આપને જાણીએ આશ્ચર્ય થશે કે આ ફિલ્મ ફ્લોપ જતાં સુપરસ્ટાર જેકી શ્ર્રોફને તેમનું ઘર વેચવાનો વારો આવ્યો હતો.આ ફિલ્મ જેકી શ્ર્રોફની પત્ની આયેશાએ બનાવી હતી. આ ફિલ્મને લઇને જેકીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં હતા.

બૂમ ફ્લોપ થતાં ઘર વેચવું પડ્યું હતું

જેકી શ્ર્રોફે કહ્યું કે, બૂમ ફ્લોપ થવાના કારણે ઘર વેચવું પડ્યું હતું. જો કે તેમ છતાં પણ ઋણને પુરી રીતે ન હતા ચૂકવી શકયા અને તેને ચુકવવા માટે અમારે બંનેએ ખૂબ જ આકરી મહેનત કરવી પડી  હતી. જેકીએ જણાવ્યું કે,. આ સમયે અમે એ ન હતા સમજી શકાય કે. થોડું કંઇક કરવાની કોશિશમાં અને ઘણું બધું ગુમાવી દીધું હતું.  

તેમણે જણાવ્યું કે, આ એવો સમય હતો જ્યારે અચાનક બધું જ ખરાબ થઇ રહ્યું હતુ.આ સમયે મારા બાળકો પણ ખૂબ નાના હતા. હું અને આયેશા ન હતા ઇચ્છતા કે આ મુશીબત તેમના પર આવે. જેકીએ કહ્યું કે, આ ફિલ્મ ફ્લોપ જતાં મારે મારું ઘર વેચવું પડ્યું હતું. જો કે આ ઘર વેચતી વખતે તેમણે ટાઇગરને વાયદો કર્યો હતો. તે આ ઘર ફરી ખરીદશે.  

View this post on Instagram
 
A post shared by Jackie Shroff (@apnabhidu)

ટાઇગરે પણ ઇન્ટરવ્યુમાં કર્યો હતો ખુલાસો

તો ટાઇગર શ્ર્રોફે પણ ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, જ્યારે હું નાનો હતો. તો અચાનક મારા ઘરનું ફર્નિચર ગાયબ થઇ ગયું, ત્યાં સુધી કે મારાથી મારો બેડ પણ છીનવી લેવામાં આવ્યો.લાંબો સમય અમારે નીચે જમીન પર સૂવુ પડ્યું.આ સમય મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. જે હું ક્યારેય નહી ભૂલી શકું. આપને જણાવી દઇએ કે બૂમ ફિલ્મમાં  કેટરીના સાથે અમિતાભ બચ્ચન, જેકી શ્ર્રોફ, ગુલશન ગ્રોવર, પદ્મા લક્ષ્મી, મધુ  સપ્રે, જીન્નત અમાન પણ હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget