શોધખોળ કરો

જયપુરમાં પરિવાર સાથે આપઘાત કરનારા સોનીના પિતાએ પણ 11 વર્ષ પહેલાં કઈ રીતે કરેલો આપઘાત ? 4 લોકોના આપઘાતનું શું છે કારણ ?

જયપુરના કાનોતા વિસ્તારમાં સોની વેપારી યશવંત સોની, તેના પત્ની અને બે દિકરાના સામૂહિક આત્મહત્યાની ઘટનાને લઈ અલવર જિલ્લામા રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ છે.

જયપુર: જયપુરના કાનોતા વિસ્તારમાં સોની વેપારી યશવંત સોની, તેના પત્ની અને બે દિકરાના સામૂહિક આત્મહત્યાની ઘટનાને લઈ અલવર જિલ્લામા રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ છે. મૃતક પરિવાર મૂળ અલવરના રામગઢ વિસ્તારના અલાવડા ગામનો રહેવાસી હતો.આઠ-દસ વર્ષ પહેલા ધંધા માટે પરિવાર સાથે અલવરથી જયપુર જતા રહ્યા હતા. યશવંત સોનીના પિતા ગોવિંદ સોનીએ પણ આશરે 11 વર્ષ પહેલા પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી મુજબ પરિવાર ઝવેરાત બિઝનેસમાં કામ કરતો હતો. કુટુંબે વ્યાજ પર મોટી રકમ મેળવેલી હતી. એક તરફ લોકડાઉનને કારણે કુટુંબની આર્થિક સ્થિતિ વધુ વણસી અને બીજી તરફ વ્યાજ માફિયા કુટુંબને ધમકી આપવા લાગ્યા. પરિવારના ચાર સભ્યોએ આખરે આત્મહત્યા કરી લીધી હતી. એક સાથે ચાર લોકોની આત્મહત્યાના કારણે હાહાકાર મચી ગયો હતો. યશવંત સોનીનું જૂનુ મકાન ભીકમ સૈયદ મહોલ્લામાં છે. ત્યાં તેના માતા રહે છે. શનિવાર બપોર સુધી તેના માતા પોતાના ઘરે જ રહ્યા હતા. સાંજે પરિચિત સાથે બાઈકથી અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. અલવરમાં તેના બે ભાઈ ચેતન અને યશપાલ રહે છે. યશવંતના નાના ભાઈ ચેતનની માલાખેડા બજારમાં સોનીની દુકાન છે. ઓર્ડર પર મેવાતી આભૂષણો બનાવવાનું કામ કરે છે. સોની પરિવાર આઠ દસ વર્ષ પહેલા જ જયપુરમાં શિફ્ટ થયા હતા. યશવંત સોની અને તેના ભાઈ ચેતન અને યશપાલ સોની ત્રણેયે ફ્રેન્ડ્સ કોલોનીમાં અલગ-અલગ મકાન બનાવ્યા હતા અને ત્યાં જ રહેતા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી

લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી

Embed widget