શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, કોઈ જાનહાનિ નહી

પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના પુંછ અને કઠુઆ જિલ્લામાં એલઓસી અને અંતરરાષ્ટ્રીય સરહદ પર ગામડાઓ અને ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના પુંછ અને કઠુઆ જિલ્લામાં એલઓસી અને અંતરરાષ્ટ્રીય સરહદ પર ગામડાઓ અને ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓ દ્વારા શનિવારે આ જાણકારી આપવાામાં આવી હતી. મનકોટ સેક્ટરમાં મોડી રાત્રે મોર્ટાર ગોળા ફેંકાયા અધિકારીઓએ જણાવ્યું કે પુંછ જિલ્લામાં એલઓસી પર મનકોટ સેક્ટરમાં મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ મોર્ટાર ગોળા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે હીરાનગર સેક્ટરમાં સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ગોળીબારમાં ભારતીય પક્ષમાં કોઈ નુકસાનીના સમાચાર નથી. એક રક્ષા પ્રવકતાએ જણાવ્યું કે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરતા રાત્રે આશરે 2.30 વાગ્યે મનકોટ સેક્ટરમાં ગોળીઓ ચલાવી અને માર્ટાર ગોળા ફેંક્યા. સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાઓ આપ્યો જડબાતોડ જવાબ અધિકારીઓએ જણાવ્યું કે બંને તરફથી ગોળીબાર સવારે ચાર વાગ્યે બંધ થયો હતો. આ સાથે જણાવ્યું કે પાકિસ્તાની રેંજરોએ શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યે કરોલ કૃષ્ણ,સતપાલ અને ગુરુનામમાં સરહદની ચોકીઓ પર ગોળીઓ ચલાવી હતી. સેનાઓ તેનો વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી ગુરૂવારે રાત્રે પણ આશરે સાત કલાક સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ બીએસએફની ચોકીઓને નિશાન બનાવી હતી, જેનો બીએસએફના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. .

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Embed widget