શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર: CM મહબૂબા મુફ્તીએ બોલાવી તમામ પક્ષોની બેઠક, નેશનલ ફોન્ફરન્સે કર્યો બહિષ્કાર

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં ભડકેલી હિંસા અને હાલની સ્થિતિને જોતા મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ગુરુવારે તમામ પક્ષોની એક બેઠક બોલાવી હતી. બેઠકમાં નેશનલ ફોન્ફરન્સને છોડીને તમામ પાર્ટીઓના નેતા ત્યાં પહોંચ્યા હતા. અહેવાલ પ્રમાણે નેશનલ ફોન્ફરન્સે બેઠકનો બહિષ્કાર કર્યા છે. સીએમ મુફ્તીએ રાજ્યમાં શાંતિ બની રહે તે માટે ચર્ચા વિચારણા કરવા તમામ પાર્ટીઓના નેતાઓને બોલાવ્યા હતા. આતંકી બુરહાન વાનીના મોત પછી રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી હતી. જમ્મુમાં થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો અને હિંસક પ્રવૃતિઓના કારણે ઘણાં વિસ્તારોમાં 12 દિવસથી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. નેશનલ કોન્ફરન્સે એક ચિઠ્ઠી લખીને બેઠકનો વિરોધ કર્યા અને કહ્યું કે, વિશ્વસનીયતા અને માનવીય નેતૃત્વના અભાવવાળી સરકારમાં તમામ પક્ષોની બેઠકનો કોઈ મતલબ બનતો નથી. પાર્ટીએ કહ્યું કે, ‘વિતેલા દિવસોમાં રાજ્યમાં જે કંઈ બની રહ્યું છે જેના કારણે ખબર પડે છે કે નેતૃત્વમાં કોઈ ખામી છે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget