શોધખોળ કરો

પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 

હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કોર્ટે ચુકાદો સંભળાવતા જ તેઓ કોર્ટમાં જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા.

JDS માંથી હાંકી કાઢવામાં આવેલા નેતા અને પૂર્વ લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાને હસન જિલ્લાના હોલેનરસીપુરા સ્થિત એક ફાર્મહાઉસમાં ઘરેલુ નોકરાણી પર બળાત્કારના કેસમાં બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે.  હાસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ કોર્ટે ચુકાદો સંભળાવતા જ તેઓ કોર્ટમાં જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા. એફઆઈઆર નોંધાયાના 14 મહિના પછી જ આ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ 2 ઓગસ્ટના રોજ સજાની જાહેરાત કરશે.  

પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. તેમના પર જાતીય હિંસા અને બળાત્કારના ચાર અલગ-અલગ કેસોમાં ગંભીર આરોપો છે. 28 એપ્રિલથી 10 જૂન 2024 વચ્ચે 4 એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસ હાસન જિલ્લાના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. 2 સાયબર ક્રાઈમ કેસમાંથી એક સીઆઈડી હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

ટેકનિકલ તપાસ અને પોર્નોગ્રાફિક વીડિયો વિવાદ

આ કેસમાં એક કથિત પોર્નોગ્રાફિક વીડિયો સામે આવ્યો હતો, જેના માટે કોર્ટે ટેકનિકલ સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે સ્પષ્ટતા કરવી પડી હતી કે આ વીડિયો પ્રજ્વલ રેવન્નાના મોબાઇલથી તેના ડ્રાઇવર કાર્તિકના મોબાઇલમાં કેવી રીતે ટ્રાન્સફર થયો. CID હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે કોર્ટમાં આ અંગેનો વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં ટ્રાન્સફરના ડિજિટલ લોગ, વીડિયોનું મેટાડેટા વિશ્લેષણ, વોટ્સએપ/બ્લુટુથ જેવા માધ્યમોની ટેકનિકલ પુષ્ટિનો સમાવેશ થાય છે.

પરિવાર પર પણ કાયદાનો શિકંજો

માત્ર પ્રજ્વલ જ નહીં, તેના પિતા એચડી રેવન્ના, જે હાલમાં હોલેનરસીપુરાના ધારાસભ્ય છે. તેમની સામે કેઆર નગર પોલીસ સ્ટેશનમાં એક અલગ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ પુરાવા સાથે છેડછાડ, ધમકીઓ અથવા સહ-ગુનામાં સંડોવણી સાથે સંબંધિત હોઈ શકે છે.

ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા

મૈસુરના કેઆર નગરની એક ઘરકામ કરતી નોકરાણીની ફરિયાદ પર સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે પૂર્વ સાંસદે પીડિતા પર બળાત્કાર કર્યો હતો અને આ કૃત્યનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ કેસની તપાસ સીઆઈડીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી, જેણે લગભગ 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget