શોધખોળ કરો
Advertisement
Jharkhand Results : JMM સૌથી મોટી પાર્ટી, ભાજપને મળી 25 બેઠક, ગઠબંધન રચશે સરકાર
LIVE
Background
રાંચીઃ ઝારખંડ વિધાનસભા 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 81 બેઠકો પર 1216 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યુ હતું. જે પૈકી બે સીટ પરથી ચૂંટણી લડેલા JMM નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેનનો બંને સીટ પરથી ભવ્ય વિજય થયો હતો. જ્યારે વર્તમાન સીએમ રઘુવર દાસને ભાજપના જ બળવાખોર નેતા અને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા સરયૂ રાયે 15,000થી વધારે મતથી હાર આપી હતી.
23:16 PM (IST) • 23 Dec 2019
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.
23:03 PM (IST) • 23 Dec 2019
હેમંત સોરેન 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે
22:31 PM (IST) • 23 Dec 2019
21:32 PM (IST) • 23 Dec 2019
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 10.25 કલાક સુધીમાં 81 પૈકી 75 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ 22 બેઠક જીતી ચુક્યું છે, જ્યારે 3 બેઠકો પર આગળ છે. JMM 29 બેઠક જીતી ચુક્યું છે અને 1 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 13 બેઠક જીત્યું છે અને 3 પર આગળ છે. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ છે. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ) અને અપક્ષને 1-1 બેઠક મળી છે.
22:22 PM (IST) • 23 Dec 2019
ઝારખંડઃ આ સીટો પર PM મોદી અને અમિત શાહે ગજવી હતી સભાઓ, જાણો શું આવ્યું ત્યાં પરિણામ ?
પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પાંચ વખત ઝારખંડ આવ્યા અને 9 સભાઓ કરી હતી.
Load More
Tags :
Jharkhand Results Jharkhand Live Jharkhand Updates Jharkhand Election Election Results 2019 Results Newsગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion