શોધખોળ કરો

ઝારખંડમાં સલૂન માલિકોએ કેમ કર્યુ વિરોધ પ્રદર્શન ? જાણો શું છે મામલો

ઝારખંડમાં હાલ કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 9123 છે. જ્યારે 8838 લોકો સાજા થઈ ગયા છે અને 177 લોકોના મોત થયા છે.

રાંચીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અનલોક 3માં રાત્રિ કર્ફ્યુ હટાવી લેવા સહિત અનેક છૂટછાટ આપવામાં આવી છે. તેમ છતાં ઝારખંડમાં હજુ સલૂન કે બ્યૂટી પાર્લર ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. જેને લઈ આજે રાંચીમાં સલૂન માલિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઝારખંડમાં વધી રહેલા કેસને લઈ રાજ્ય સરકારે હજુ સુધી સ્પા, સલૂન, બ્યૂટીપાર્લર નહીં ખોલાવા આદેશ કર્યો છે. જેને લઈ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. ઝારખંડ સલૂન એસોસિએશનના સભ્યોએ આજે રાજ્યમાં ફરીથી સલૂન અને બ્યૂટી પાર્લર ખોલવા માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દેખાવકર્તાના કહેવા મુજબ, “સમગ્ર દેશમાં સલૂન અને પાર્લર ખૂલી ગયા છે અને માત્ર ઝારખંડમાં જ બંધ છે. અમે સરકારને સલૂન અને પાર્લર ફરી ખોલવા મંજૂરી આપવા અરજી કરીએ છીએ.”
ઝારખંડમાં હાલ કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 9123 છે. જ્યારે 8838 લોકો સાજા થઈ ગયા છે અને 177 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 62,064 કેસ નોંધાયા છ અને 1,007 મોત થયા છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 22,15,075 પર પહોંચી છે અને 44,386 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં 15,35,744 સાજા થઈ ગયા છે અને 6,34,945 એક્ટિવ કેસ છે. શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કેટલા તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધારે વરસાદ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget