શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરઃ બારામૂલા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ, બે આતંકીઓ છુપાયેલા હોવાની ખબર
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઉત્તરીય કાશ્મીરના બારામૂલા જિલ્લાની નજીકના વિસ્તાર વાનિગમ પાયીમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે
બારામૂલાઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલાના કેસરી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ થઇ ગઇ છે. જાણકારી અનુસાર બે આતંકીઓ છુપાયેલા હોવાના રિપોર્ટ છે. સુરક્ષાદળો તરફથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે વિસ્તારને આખો ઘેરી લઇને સીલ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઉત્તરીય કાશ્મીરના બારામૂલા જિલ્લાની નજીકના વિસ્તાર વાનિગમ પાયીમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.
તેમને જણાવ્યુ કે આતંકીની સુરક્ષાદળો પર ફાયરિંગ કરવાથી અથડામણ શરૂ થઇ ગઇ છે. અધિકારીએ જણાવ્યુ કે, અભિયાન હજુ પણ ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement