શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karnataka Election 2023: ભાજપે કર્ણાટકમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, પીએમ મોદી સહિત 40 લોકોના નામ સામેલ
Karnataka: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તારૂઢ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. 26 અને 30 એપ્રિલ સિવાય સીએમ યોગી આદિત્યનાથની 6 મેના રોજ કર્ણાટકમાં રેલી છે.
![Karnataka Election 2023: ભાજપે કર્ણાટકમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, પીએમ મોદી સહિત 40 લોકોના નામ સામેલ Karnataka Election 2023: BJP released list of star campaigners in Karnataka, names of 40 people including PM Modi included Karnataka Election 2023: ભાજપે કર્ણાટકમાં સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, પીએમ મોદી સહિત 40 લોકોના નામ સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/e9c90e46fd74974e24a3937d538b51031681711604914369_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
Karnataka Elections 2023: કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તારૂઢ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત 40 લોકોના નામ સામેલ છે. 26 અને 30 એપ્રિલ સિવાય સીએમ યોગી આદિત્યનાથ 6 મેના રોજ કર્ણાટકમાં રેલીની તૈયારી કરી રહ્યા છે.
ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿ ಚುನಾವಣಾ ಪ್ರಚಾರದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿರುವ ಕೇಂದ್ರ ಮತ್ತು ರಾಜ್ಯ ನಾಯಕರ ಪಟ್ಟಿ.
— BJP Karnataka (@BJP4Karnataka) April 19, 2023
ಇವರೆಲ್ಲರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಅರಳಲಿದೆ ಕಮಲ, ಗೆಲ್ಲಲಿದೆ ಕರ್ನಾಟಕ.#BJPYeBharavase pic.twitter.com/W9QOrnTWzB
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)