શોધખોળ કરો

Gym Training : જિમ નિયમિત જાવ છો? તો સાવધાન પહેલા આ વાતોને જાણી લો નહિતો થશે નુકસાન

Gym Training Tips: કોરોના કાળમાં ફિટનેસ અને ઇમ્યુનિટી મુદે લોકો વધુ જાગૃત થયા છે. જેથી જિમમાં જવાનો પણ ક્રેઝ વધ્યો છે. જો કે જિમ જતાં પહેલા કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Gym Training Tips: કોરોના કાળમાં ફિટનેસ અને ઇમ્યુનિટી મુદે લોકો વધુ જાગૃત થયા છે. જેથી જિમમાં જવાનો પણ ક્રેઝ વધ્યો છે. જો કે જિમ જતાં પહેલા કેટલી વાતોનું  ધ્યાન રાખવું જરૂરી છે.

દરેક જિમમાં ક્વોલિફાઇડ ટ્રેનર નથી હોતા. મોટાભાગે ફિઝિકવાળા યુવકો જે થોડા દિવસ જિમની પ્રેકટિસ કરે છે. તેમને જિમમાં ટ્રેનર તરીકે નોકરી આપી દેવામાં આવે છે.

કેટલીક વખત જિમ ગયા બાદ પણ રિઝલ્ટ નથી મળતું. તેની પાછળ પણ કેટલાક કારણો જવાબદા છે. ટ્રેનર ક્વોલિફાઇડ ન હોય, ડાયટ ચાર્ટ યોગ્ય રીતે ફોલો ન થતો અને ડાયટ ચાર્ટ યોગ્ય ન હોય તેમજ ટ્રેનર દ્વારા બરાબર વર્ક આઉટ ન થતું હોય.પૂરતી ઊંધ ન લેવાતી હોય તો પણ આવું બને છે.

આકર્ષક ફિગર માટે 6થી12 મહિનાનો સમય લાગે છે. જો કોઇ ટ્રેનર આપને એવું કહે કે 2થી3 મહિનામાં આપની બોડી શેપ્ડ થઇ જશે અને આકર્ષક ફિગર બની જશે તો આવા ટ્રેનરથી બચવું જોઇએ. આકર્ષક ફિગર માટે સતત એક વર્ષ તેના પર કામ કરવું પડે છે.

જો આપનો જિમ ટ્રેનર આપને મસલ્સ પાવર વધારવા માટે સ્ટીરોઇડના ઇંજેકશન લેવાનું કહે, વિટામિન, પ્રોટીન માટે સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે તો આ પ્રકારના ટ્રેનરથી પણ બચવું. જો આપનામાં કોઇ વિટામિન, પ્રોટીનની ઉણપ હોય તો ટ્રેનર નહીં ડોક્ટરની સલાહ લો.

ટ્રેનર જિમ ટ્રેનિગ આપવાની સાથે ડાયટ ચાર્ટ પણ આપે છે. આ સમયે આપે આ મુદ્દે તપાસ કરવી જોઇએ કે ટ્રેનર શું આપના ટ્રેનર પાસે ડાયટિશ્યન કોર્સની ડિગ્રી છે કે નહીં.આ કારણે જ ક્વોલિફાઇડ ટ્રેનર દ્વાર જ જિમમાં વર્કઆઉટ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. જિમ જતાં પહેલા આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે તો જિમ  જવાનો 100 ટકા ફાયદો થાય છે. 

ટોપ સ્ટોરી

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Embed widget