શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે લોકપાલ સમક્ષ નોંધાવ્યું નિવેદન, ટૂંક સમયમાં થશે ફેંસલો
લોકપાલ ડીકે જૈને કહ્યું કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બંને ખેલાડીઓની સુનાવણી પૂરી થઈ ગઈ છે અને તેઓ જલ્દી આ પર ફેંસલો લેશે.
નવી દિલ્હીઃ TV શો કોફી વિથ કરણમાં મહિલા પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ બુધવારે તેઓ લોકપાલ ડીકે જૈન સમક્ષ ઉપસ્થિત થયા હતા અને તેમનું નિવિદેન નોંધાવ્યું હતું. લોકપાલ ડીકે જૈને કહ્યું કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ બંને ખેલાડીઓની સુનાવણી પૂરી થઈ ગઈ છે અને તેઓ જલ્દી આ પર ફેંસલો લેશે.
આજે આ બંને ખેલાડીઓ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ સીઝન 12ની 24મી મેચમાં એકબીજા સામે ટકરાશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ અને લોકેશ રાહુલ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમે છે.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, પસંદગીકર્તાઓ વિશ્વ કપ માટે ભારતીય ટીમ પસંદ કરે તે પહેલા લોકપાલનો ફેંસલો આવવાની શક્યતા છે. જેને જોતાં બંનેએ બિનશરતી માફી માંગી લીધી છે. જો લોકપાલ બંનને સજા ફટકારશે તો વર્લ્ડકપમાં રમવાનું સપનું રોળાઈ શકે છે.
અમેઠીમાં રોડ શો બાદ રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, સોનિયા ગાંધી, પ્રિયંકા-રોબર્ટ વાડ્રા રહ્યા હાજર પહેલા કર્ણાટક અને હવે કોંગ્રેસે મધ્યપ્રદેશને ATM બનાવ્યુંઃ PM મોદી પોરબંદરમાં ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકે બુલેટ પર બેસીને કર્યો ચૂંટણી પ્રચાર, જુઓ વીડિયોBCCI Ombudsman DK Jain to ANI: Both KL Rahul and Hardik Pandya met me and explained themselves, in due course I will take a decision. (File pic) pic.twitter.com/id0JowNYVS
— ANI (@ANI) April 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement