શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના પૉઝિટીવની સખ્યાં 3374 પહોંચી, કયા રાજ્યમાં કેટલા દર્દી-કેટલાના મોત, જુઓ લિસ્ટ......
ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાણકારી આપી છે કે, છેલ્લા 12 કલાકમાં 302 લોકો નવા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 3374 પર પહોંચી ગઇ છે. જેમાં મૃતકોની સંખ્યા પણ 77ને પાર પહોંચી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 267 લોકો ઠીક થઇ ગયા છે. કુલ કેસોમાં 57 વિદેશી નાગરિકો પણ સામેલ છે. સૌથી વધુ કોરોના સંક્રમિતો મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે.
કયા રાજ્યમાં કેવી છે હાલની સ્થિતિ.....
મહારાષ્ટ્રમાં 556 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 24
ગુજરાતમાં 129 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 10
તેલંગાણામાં 308 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 7
દિલ્હીમાં 400 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 6
મધ્યપ્રદેશમાં 100 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 6
પંજાબમાં 63 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 5
કર્ણાટકામાં 160 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 4
પશ્ચિમ બંગાળમાં 82 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 3
કેરાલામાં 357 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 2
જમ્મુ-કાશ્મીર 98 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 2
ઉત્તરપ્રદેશમાં 248 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 2
તામિલનાડુમાં 494 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 3
આંધ્રપ્રદેશમાં 163 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 1
બિહારમાં 31 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 1
હિમાચલ પ્રદેશમાં 8 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક 1
રાજસ્થાનમાં 221 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
અંડમાન-નિકોબરમાં 10 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
આસામમાં 24 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
ચંદીગઢમાં 18 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
છત્તીસગઢમાં 12 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
ગોવામાં 7 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
હરિયાણા 73 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
લદ્દાખમાં 24 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
ઉત્તરાખંડમાં 24 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
ઝારખંડમાં 2 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
અરુણાચલ પ્રદેશમાં 1 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
મણીપુરમાં 2 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
મિઝોરમમાં 1 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
ઓડિશામાં 20 કોરોના પૉઝિટીવ, મૃત્યુઆંક
ભારતમાં કોરોના વકરી રહ્યો છે, ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાણકારી આપી છે કે, છેલ્લા 12 કલાકમાં 302 લોકો નવા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસો વધીને 3374એ પહોંચી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion