શોધખોળ કરો

કફ નાશક લીંબુનું આ રીતે સેવન કરવાથી સંક્રમણથી મળે છે રક્ષણ, જાણો તેના અદભૂત ફાયદા

આપણા રસોડામાં વપરાતી દરેક વસ્તુ ઔષધ સમાન છે. દરેક વસ્તુઓના રસોઇમાં ઉપયોગ પાછળ પણ વૈજ્ઞાનિક તથ્યો જોડાયેલા છે. લીંબુ વિટામીન સીથી ભરપુર છે અને તે વાયરલ ઇન્ફેકેશનથી પણ રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ લીંબુનું કેવી રીતે સેવન કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ તરીકે કામ કરે છે અને વાયરલ ઇંફેકશનથી દૂર રાખે છે.

લીબું કફનાશક છે. તે શરીરમાંથી કફને દૂર કરીને વાયરલ ઇન્ફકેશનથી રક્ષણ કરે છે. હુફાળા પાણીમાં લીંબુનો રસ નિચોવીને સવારે આ પીણાનું સેવન કરવાથી વજન ઉતરવાની સાથે વાયરસના સંક્રમણથી રક્ષણ થાય છે. અન્ય લીબુના શું લાભ છે જાણીએ...

આપણા રસોડામાં વપરાતી દરેક વસ્તુ ઔષધ સમાન છે. દરેક વસ્તુઓના રસોઇમાં ઉપયોગ પાછળ પણ વૈજ્ઞાનિક તથ્યો જોડાયેલા છે. લીંબુ પણ તેમાનું એક છે. દરેક વ્યંજનનો સ્વાદ વધારતું લીંબુ કઇ રીતે સ્વાસ્થ્ય માટે હિતકારી છે જાણીએ...

જો આપ વધતા જતાં શરીરની સમસ્યાથી પરેશાન હો અને વજન ઉતારના માંગતા હો તો લીબુંનો રામબાણ ઇલાજ છે, સવારે ખાલી પેટે  હુંફાળા પાણીમાં લીંબુ લેવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે.

પાચન સંબંધિત સમસ્યામાં પણ લીંબુનો પ્રયોગ કારગર છે. જો કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ગરમ પાણીમાં લીંબુના ડ્રોપ્સ નાખીને પીવાથી રાહત મળે છે. ઉપરાંત લો બીપી, નર્વસનેસ જેવી સમસ્યમાં પણ લીંબુ સરબત રામબાણ ઇલાજ છે.

જો તાપના કારણે સ્કિન સનબર્ન થઇ ગઇ હોય. ત્વચા પર કાળાશ આવી ગઇ હોય તો મધમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ત્વચા ઉજળી બને છે. સ્કિનને સાફ કરવામાં લીંબુ એન્ટિ એજિંગનું કામ કરે છે.

જો આપની દાંત સંબંધિત સમસ્યા રહેતી હોય. વાંરવાર ઇન્ફેક્શન થઇ જતું હોય તો સમસ્યામાં પણ વિટામિન સીથી ભરપૂર લીંબુ કારગર છે. લીબું ઇન્ફેકશન સામે લડવાનું કામ કરે છે,

જો આપની કફ પ્રકૃતિ હોય અને વારંવાર કફ થઇ જતો હોય તેવી સ્થિતિમાં પણ લીબુંનો પ્રયોગ કારગર છે. હૂફાળા પાણીમાં લીંબુનો, મરી ઉમેરીને પીવાથી શરીરમાંથી કફનો નાશ થાય છે.

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મરી પાવડર મિક્સ કરીને પીવાથી વોમિટિંગ ફિલિંગમાં રાહત મળે છે. લીંબુના વૃક્ષનાં પાંદડાને સાકર સાથે મસળી, પેસ્ટ બનાવી વહેલી સવારે ખાવાથી હરસની બિમારી દૂર થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget