શોધખોળ કરો

Lockdown: 17 રાજ્યો માટે ટ્રાવેલ E-Pass મેળવી શકાશે, બસ કરવું પડશે આટલું કામ

સિંગલ એક્સેસ વેબસાઇટ દ્વારા હાલમાં 17 રાજ્યોના ઈ-પાસ બનાવી શકાય છે. તેમાં દિલ્હી સામેલ નથી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. આ વખતે ચોથા તબક્કાના લોકડાઉનમાં સરકાર તરફતી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. કોઈ જરૂરી કામ માટે લોકો એક શહેરથી બીજા શહેર જઈ શકે છે. પરંતુ આંતરરાજ્ય પ્રવાસ કરવા માટે પહેલા ઈ-પાસની જરૂરત પડશે. ઈ-પાસ લેવા માટે તમે સંબંધિત રાજ્ય સરકારની વેબસાઈટ અથવા કેન્દ્ર સરકારની સિંગલ એક્સેસ વેબસાઈટ પર અરજી કરી શકો છો. સિંગલ એક્સેસ વેબસાઈટ પર આ રીતે કરો અરજી
  • ઈ-પાસની પ્રક્રિયા સરળ બનાવવા માટે ભારત સરકારે સિંગલ એક્સેસ વેબસાઈટ (http://serviceonline.gov.in/epass/) લોન્ચ કરી છે. ઈ-પાસ માટે તમે આ વેબસાઇટ પર અરજી કરી શકો છો. તેને નેશનલ ઇન્ફોરમેટિક્સ સેન્ટર (એનઆઈસી)એ  બનાવી છે.
  • વેબસાઇટના હોમ પેજ પર એ રાજ્યની પસંદગી કરો, જે શહેર માટે તમારે ઈ-પાસ બનાવવા માગો છો. ત્યા બાદ તમારે એ રાજ્ય સરકારની વેબસાઇટ પર લઈ જશે.
  • અહીં 'Apply for e-pass' પર ક્લિક કરો. તમારી યાત્રા સંબંધિત જાણકારીની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ જાણકારી ભર્યા બાદ સંબંધિત વિભાગ અરજીની સમીક્ષા કરશે. વિભાગ એ નક્કી કરશે કે તમને ઈ-પાસ ઈશ્યૂ કરવો કે નહીં.
  • ઈ-પાસ એપ્રૂવ થયા બાદ તમને ઈ-પાસ ડાઉનલોડ કરવા માટે મોબાઈલ એપ પર એક એસએમએસ મળશે. આ ઈ-પાસનું પ્રિન્ટ આઉટ લઈને તમે નક્કી સમય પર પ્રવાસ કરી શકો છો.
સિંગલ એક્સેસ વેબસાઇટ દ્વારા હાલમાં 17 રાજ્યોના ઈ-પાસ બનાવી શકાય છે. તેમાં દિલ્હી સામેલ નથી. આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં 17 રાજ્યોના 34,18,050 લોકો ઈ પાસ માટે અરજી કરી ચૂક્યા છે. તેમાંથી માત્ર 12,10,496 અરજી પાસ થઈ છે. જ્યારે 11,96,181 અરજી ફગાવી દેવામાં આવી છે.

ટોપ સ્ટોરી

CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget